The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
266
795.9k
1.1m
Hey, I am on Matrubharti!
વારસદાર (નવલકથા) અશ્વિન રાવલની કલમે.... " પ્રાયશ્ચિત" પછી નવી નવલકથા "વારસદાર" 21મી જુલાઈથી માતૃભારતીમાં... એક પણ પ્રકરણ ચૂકશો નહીં.
Please watch this video https://youtu.be/S5Xzfi4KS64। in Hindi
આ તમે જાણો છો ? દીકરા નો સંબંધ પિતાના ગુરુ સાથે હોય છે જ્યારે દીકરી નો સબંધ માતાના ચંદ્ર સાથે હોય છે. ગુરુ 12 રાશિ અને ચંદ્ર 27 નક્ષત્ર પકડીને ચાલે છે. તેથી દીકરો 12 વર્ષ સુધી અને વધુ માં વધુ 24 વર્ષની ઉંમર સુધી માબાપને સાથ આપે છે. (પછી દીકરો બદલાઈ જાય છે અથવા અલગ થાય છે). દીકરી 27 વર્ષ સુધી અને વધુ માં વધુ 54 વર્ષ સુધી માબાપ ને સાથ આપે છે.
દરેક સમયની એક આગવી સુગંધ હોય છે, એક અનુભૂતિ હોય છે. રેડિયોમાં કે ટીવી માં તમે કોઈ ગીત સાંભળો અને જો તમે એ ગીત માં ખોવાઈ જાઓ તો તમને ભૂતકાળ ના એ સમયની એક આગવી સુગંધ અને વાતાવરણનો અનુભવ થશે કે જે સમયે એ ગીત વારંવાર રેડિયો ઉપર વાગતું હતું. અલબત્ત આ અનુભૂતિ નો આધાર તમે કેટલા સંવેદનશીલ છો એના ઉપર છે. આવા દરેક લોકપ્રિય ગીત સાથે આપણા જીવનની કોઈને કોઈ સ્મૃતિ સંકળાયેલી જ હોય છે !!
https://youtu.be/9kKVkRZP1HA Please watch
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser