×

મને મારી હયાતીમાં મળીલો, ફરી પાછી નહિં આવું જહાંમાં. તમારો સાથ મળે તો, મને સારું થશે ઓછી દવામાં......9722188760 Bhavnagar Gujarat

वो माँ आधा शरीर कैसे लेगी साहब,
जब आप एक इंच कम होने पर आर्मी में नही लेते.

ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,
કોણ કહે છે પચાસ થયા, વરસ થયા છે વીસ;

તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ,
હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ;

એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ;
કોણ કહે છે પચાસ થયા, વરસ થયા છે વીસ;

હૃદય ભલેને સ્ટ્રોંગ નથી, કે દુ:ખે ઢીંચણના સાંધા,
કાબૂ બ્હાર હો કોલેસ્ટ્રોલ કે બ્લડપ્રેશરના હો વાંધા;

એટલી મીઠ્ઠી વાતો કરીએ, થાય કાનને ડાયાબિટીસ,
કોણ કહે છે પચાસ થયા, વરસ થયા છે વીસ;

ટીપટોપ થઈ હું બ્હાર નીકળું,
ને તારોય ડ્રેસ હો ફાઈન,
આતુરતાથી રાહ જોઈએ, ક્યારે આવે વેલેન્ટાઈન્સ?

ચાલ, ભરબજારે નફ્ફટ થઈને કરીએ ફ્લાઈંગ કિસ;
કોણ કહે છે પચાસ થયાં, વરસ થયાં છે વીસ.

હેપ્પી વેલેન્ટાઈન્સ ડે.

Read More

વળે નઈ કાંઈ કયરે દુનિયા મા ગે ગે ફે ફે થી, ઘડીક શણગાર મર્દો નો સર્જી લ્યો તો મજા આવે,

અને મજા કંઈક ઓર આવે *દાદ* કાયર વેશ મુકો તો અને કદમ બે કાળ ની સામે ભરી લ્યો તો મજા આવે.

Read More

जिंदगी सिर्फ एक बार मिलती है, ये एक झूठ है।

जिंदगी तो हमे रोजाना मिलती है,
मौत ही सिर्फ एक बार मिलती है!!

इन्सान की परेशानियों की सिर्फ
दो ही वजह है,
वह तक़दीर से ज्यादा चाहता है
और वक्त से पहले चाहता है!

"जब तक रास्ते समझ में आते है,
तब तक 'लौटने का वक़्त' हो जाता है;

यही जिंदगी है!"

Read More