❣હું કહી નથી શકતો અને એ મને સમજી નથી શકતી,એટલે અમારો પ્રેમ અધુરો છે !!❣
****❤*****

ખાલી તારા નામ થી જ બગીચો મહેંકી ઉઠે..😘😘
તારું વણૅન કરુ તો ખુશ્બુઓ ના પૂર આવે..😘😘
####❤#####

from the favourite song of mine this beautiful lines for you....

ઝાકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ
જળની છે કે મૃગજળની છે શેની છે આ તરસ
####❤#####

દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,
વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય
####❤#####

આજે પણ ક્યારેક ઈ ગલીમાં આંટા મારી લઉં છું, જે ક્યારેક ઈજ ગલીમાં કોઈના આંટા માં આવ્યો હતો
####❤#####

'' I Will Win, Not Immediately But
Definitely "
####😞#####

જેમને ડર જ નહોતો મને ખોવાનો
એ શું અફસોસ કરતા હશે મારા ના હોવાનો


####💔#####

પ્રેમ ના કારણે એક સુંદર સંબંધ બરબાદ થઈ ગયો
એ નિભાવતા રહ્યા દોસ્તી અને મને એમના સાથે પ્રેમ થઈ ગયો
####❤#####

Read More

નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી,જરૂર કોઇ રાઝ છે,
ફકત તને જ ચાહું છું,એ જોઇને તો આખી સૃષ્ટિ નારાજ છે…
####❤#####

Read More

To my future love..........

सुनो एक शायर की महोब्बत हो तुम

फीर ये आईना क्यु देखती हो तुम
😘😘😘