Maheshkumar

Maheshkumar Matrubharti Verified

@bhaaratraajgmailcom3941

(641)

48

53.1k

96.7k

About You

Actor, Writer, Director and Designer.... પ્રેમ એ મારો મુખ્ય વિષય છે. પ્રેમથી તરબતર હોઈએ તો સર્વત્ર પ્રેમ મળી રહે. બસ, કુદરતી વાતાવરણમાં રહેવું અને કુદરતની કમાલનો અનુભવ કરવો એ જ જીવન સાર બનાવ્યો છે. નાટક ચેટક કરતાં કરતાં જીવનની મજા લેવાઈ રહી છે. કલાકાર તરીકે જીવંતતા અને પ્રેમ ફેલાવવો એ જ કર્મયોગ છે. નાટક અને ફિલ્મોમાં અભિનય, લેખન અને દિગ્દર્શનના કાર્ય ની ધૂણી ધખાવી છે. જીવન મોજ મસ્તી થી માણવાને ભક્તિયોગ માન્યો છે. આસપાસની ઘટનાઓનો સાક્ષી બની એ ઘટનાઓને આપની સમક્ષ રજૂ કરું છું. insta: maanavmahesh

સમજ એટલે...

ક્યારે જીદ કરવી અને ક્યારે જતું કરવું એની આવડત...

શબ્દે શબ્દે જખમ કોતરાય છે,
કલમ પણ ક્યાં અહી મફત ઘસાય છે.

સ્વાર્થી વ્યક્તિ ની સમજ તેની નજીક આવ્યા પછી થાય છે...

અને

નિસ્વાર્થ વ્યક્તિ ની સમજ તેને ગુમાવ્યા પછી થાય છે...

Read More

કહી દો કોઈ આ વરસાદ ને કે ધીમે ધીમે વરસે...

જો મને એની યાદ આવી ગઈ,
તો મુકાબલો બરાબરી નો થશે...

बहुत ख्याल रखती है वो अपने दिल का...

इधर नहीं लगता, तो कहीं और लगा लेती है..!

જેમને માત્ર સપનાઓ જોવા છે એમને રાત નાની લાગે છે..!

જેમને સપનાઓ પૂરા કરવા છે તેને દિવસ નાનો લાગે છે.

પહેલા દુકાનો માં આવું લખેલુ જોવા મળતું
" ગ્રાહક ભગવાન છે "
ત્યારે "ભગવાન" હોવાની ફીલિંગ આવતી.

હવે લખેલુ હોય છે " તમે કેમેરાની નજરમાં છો "
તો "ચોર" હોવાની ફીલિંગ આવે છે.

Read More

"સહનશક્તિ" થી સામેવાળાની હાર નિશ્ચિત છે...

અને

"અભિમાન" થી પોતાની હાર નિશ્ચિત છે...

મોટા માણસ ની ભૂલને લોકો
'અનુભવ' કહે છે,

અને

નાના માણસ ની એજ ભૂલને લોકો
'મૂર્ખામી' કહે છે...

યાદ રહેતું નથી એ બાળકની સમસ્યા છે...

અને

ભૂલાતું નથી એ મોટાની સમસ્યા છે...