યુદ્ધના રણમેદાન મા લડવા વારાને શૂરવીર કેવાય તો જીંદગીના રણમેદાનમાં લડવા વારાને શુ કેવાય??

જે લોકોના દિલ સારા હોય એના નશીબ હમેશા ખરાબ હોય છે.

આ દુનીયામાં હર એક માણસ પાગલ છે
કોઈ પૈસા પાછળ તો કોઈ પ્રેમ પાછળ
કોઈ સંતાન માટે તો કોઈ સત્તા માટે
જીવવા માટે પાગલ હોવુ પણ જરૂરી છે.

Read More

#પરિચય
લો હુ મારો પરીચય આપુ
હુ એટલી સુંદર નથી કે કોઈ જોતા જ મારાપ્રેમમાં પડી જાય
અને એટલી બદસુરત પણ નથી કે મને પહેલી નઝરમા ભુલી જાય
હું એટલી સારી નથી કે કોઈ મારા વખાણ કરે
અને એટલી ખરાબ પણ નથી કે કોઈ મારો નીંદા કરો
હુ એટલી દયાળુ નથી કે બધુ આપી દવ અનેએટલી કઠોર પણ નથી કે કોઈ માગે તે હુ
ન આપુ
હુ એટલી નશીબદાર નથી કે મને બધું મલ્યુ અને એટલી અભાગની પણ નથી કે મને કાઈ નથી મલ્યુ
હુ એટલી ભણેલી પણ નથીકે મને બધી ખબર પડે
અને એટલી અભણ પણ નથી કે કાઇ ખબર ન પડે
આ છે મારો પરીચય :

Read More

કોઈને પસંદ કરવા માટે એક ક્ષણ લાગે છે યાદ કરવા માટે મીનીટ લાગે છે મળવા માટે દિવસો લાગે છે પણ વિસરવા માટે આખો ભવ લાગે છે

Read More

ચહેરા પરનુ નૂર બતાવી દે છે કે તમે તમારી જીદંગીથી કેટલા ખુશ છો

સરકાર ચુટણી સમયે મત માટેની પરચી ઘર સુધી પોચાડી શકે છે પણ લોકડાઉનના કપરા સમયમાં ઘર સુધી રાશન નથી પોચાડી શક્તી

Read More

જરૂરી નથી કે સંબધમાં માન આપો તો જ માન મળે ક્યારેક અપમાન પણ મળે

#ભવ્ય
કાલ કોઈનો ભુતકાળ ભવ્ય હતો પણ
આજ એનો વર્તમાન જર્જરીત છે.
સમય બળવાન છે.

#આનંદ
દુખ એ વાતનું નથી કે જીદગીમા સુખ ઓછુ મલ્યુ પણ આનંદ એ વાતનો છે કે જેટલું મલ્યુ અનમોલ હતુ