સુરતથી પ્રકાશિત થતા અખબાર 'ગુજરાત ગાર્ડિયન' માં મિડવીક ગાર્ડિયન પૂર્તિમાં 'સબરસ' નામથી કોલમ ચલાવું છું. આ સિવાય કેનેડાના વિન્ડસર શહેરથી પ્રકાશિત થતા પાક્ષિક 'પ્રેરણા' માં પણ 'કરન્ટ ટોપિક' નામની કોલમ લખું છું.

ગુજરાત ગાર્ડિયન પર મારી રેગ્યુલર કોલમ સબરસ પર ગયા બુધવારનો લેખ.

લેખ વાંચવા માટે લિંક - https://www.matrubharti.com/book/19915125/pangea

Read More

કેનેડાથી પ્રકાશિત થતા પાક્ષિક 'પ્રેરણા' પર મારી રેગ્યુલર કોલમ 'કરન્ટ ટોપિક' પર આજનો લેખ.

સુરતથી પ્રકાશિત થતા ગુજરાત ગાર્ડિયન પર મારી રેગ્યુલર કોલમ "સબરસ" પર આજનો લેખ.

સત્ય હજુ પોતાના ચપ્પલ પહેરવામાં પડ્યું હોય, ત્યાં તો અસત્યએ અાખી દુનિયા ફરી લીધી હોય છે!

- from my article 'fake news'
https://www.matrubharti.com/book/19914735/fakenews

-bhagirath chavda

Read More

વાહનો ના અરીસાઓમાં લખેલુ હોય છે, "Objects in the mirror are closer then they appear"
જિંદગીમાં પણ કંઇક એવું જ હોય છે, "જે લોકો અરીસા જેવા હોયને એ આપણા ધાર્યા કરતા પણ વધારે નજીકના હોય છે!"

-ભગીરથ ચાવડા.

Read More

ઓલા ઓનર કિલીંગ વાળા આબરુના રખેવાળોને આ રેપિસ્ટો દેખાતા નહી હોય?


- ભગીરથ ચાવડા.

કહેવાતી મહાન સંસ્કૃતિ બચાવવા ઓનર કીલિંગ થાય છે તો રેપિસ્ટ કીલિંગ કેમ નહી !?


- ભગીરથ ચાવડા.

મરદ હોવાની એટલી તો હોવી જોઇએ ખુમારી કે નિર્ભય બનીને નિકળી શકે કોઇ સ્ત્રી બાજુમાંથી તમારી...


? ભગીરથ ચાવડા.

Read More

સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાલે પંખો સગો લાગતો હતો અને આજે ગોદળા મહાન!?

તારું એ "તું" કહી ને ઝઘડવું,
"તમે" કહીને જુદા પડવા કરતાં સારું હતુ.-ભગીરથ ચાવડા.