આમ તો મને લખવાનો બહુ શોખ નહી.....પણ વાંચન કરતા કરતા કયારે લખવાનો શોખ જાગી ગયો એ ખબર જ ન પડી..... તેથી બસ આપની સમક્ષ થોડી મારી રચનાઓ મુકી શકુ છું. વિષેસ રચનાઓ લખવા માટે આપની પ્રેરણા અને સપોર્ટ મળશે તેવી આશા છે....ભરત રાઠોડ "રાધેય"

નયન ને કહો કે ન જુએ હવે,
દિલ ને ફરી તૂટવાનો ઈરાદો નથી...
- રાધેય

આ સમાજમા હર્ષ ખુશીથી રહેવા માટે
દોર જેટલી ઢિલ ને પતંગ જેટલી ઊંચાઈ જોઈએ.....
#પતંગ
#શાયરી
#પ્રેરણાત્મક
#શબ્દ
#સુવિચાર

Read More

અવકાશ રંગીન થાય છે દોરી રૂપી પતંગથી,
જીંદગી રંગીન થાય છે સબંધ રૂપી પતંગથી.....
#પતંગ

હર એક શ્વાસમાં,
હર એક કણમાં,
દેશ માટે દાઝ છે જેને,
હર અંગે અંગમાં,
એજ છે શૂરવીર ,
હર એક રણમાં.....
#શૂરવીર

કોરોનાની આ કેવી કહેર વર્તાણી,
કે ભર ઉનાળે ઇશ્વરની આંખ આ છલકાણી....."રાધેય"

આ શબ્દો પણ અજીબ હોઇ છે"રાધેય",
સમજાય તો વાહ વાહ નહિતર ન કોઈ રાહ.....

न होता है सबेरा की कितनी चोट खाई हे ,
ओ नमक लगाने वाले तेरी ये कैसी रहमत आई है ।
"राधेय"

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કહેવું ઘણું ઘણું પણ બોલી શકાય ના...' વાંચો
https://www.matrubharti.com/book/19868890/kahevu-ghanu-ghanu-pan-boli-sakay-naa