The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@bharatshah7197
30
21.2k
74k
Hey, I am reading on Matrubharti!
*ગાંધીગીરી* હા..મે ગાંધીગીરી કરી છે જેના નમૂના રૂપ ઉદાહરણ છે. એક બહેન રોજ સવારે સાતમા માળેથી એંઠવાડ ફેકે જે સીધું મારી કારના છાપરા પર જ પડે.હું રોજ સાફ કરતો.એ બહેનને પણ ખબર કે હું રોજ સાફ કરતો. પાછી મારી ધીરજ ખૂટી બહેનને અને એના પતિને સમજાવ્યો ઉલ્ટાનું એ બહેન ગમે તેમ આક્ષેપ બાજી કરવા લાગ્યા ગાળો ભાંડવા લાગ્યા નિરાશ થઈ હું ઘરભેગો થઈ ગયો. ગાંધીગીરીનુ આ ખરાબ પરિણામ ભોગવવું પડ્યું વર્તમાન પરિસ્થિતિમાં ગાંધીગીરી સફળ નહી થાય.કોઈને સમજવું નથી,સમજવા તૈયાર નથી. દાદાગીરી, હિંસા કરવી બહાદુરી સમજે છે. આ જોઈને ગાંધીજીને કેટલું દુઃખ થતું હશે તેની કલ્પના નહી કરાય. ખુદ ભગવાન પણ ગાંધીજીના દશે દશ અવતાર એકી સાથે લે તો પણ જડ પ્રજા સુધારવાની નથી.
*ગાંધીગીરી* હા..મે ગાંધીગીરી કરી છે જેના નમૂના રૂપ ઉદાહરણ છે. એક બહેન રોજ સવારે સાતમા માળેથી એંઠવાડ ફેકે જે સીધું મારી કારના છાપરા પર જ પડે.હું રોજ સાફ કરતો.એ બહેનને પણ ખબર કે હું રોજ સાફ કરતો. પાછી મારી ધીરજ ખૂટી બહેનને અને એના પતિને સમજાવ્યો ઉલ્ટાનું એ બહેન ગમે તેમ આક્ષેપ બાજી કરવા લાગ્યા ગાળો ભાંડવા લાગ્યા નિરાશ થઈ હું ઘરભેગો થઈ ગયો. ગાંધીગીરીનુ આ ખરાબ પરિણામ ભોગવવું પડ્યું વર્તમાન પરિસ્થિતિમાં ગાંધીગીરી સફળ નહી થાય.કોઈને સમજવું નથી,સમજવા તૈયાર નથી. દાદાગીરી, હિંસા કરવી બહાદુરી સમજે છે. આ જોઈને ગાંધીજીને કેટલું દુઃખ થતું હશે તેની કલ્પના નહી કરાય. ખુદ ભગવાન પણ ગાંધીજીના દશે દશ અવતાર એકી સાથે લે તો પણ જડ પ્રજા સુધારવાની નથી. ------------------------------- ભરતચંદ્ર શાહ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser