The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
2
1.3k
3.3k
Hey, I am on Matrubharti! પડવુ નથી મારે કોઇ વાદ-વિવાદમા, અમરુત પણ હોય ઝેર પણ હોય સંવાદમા.
જેને ચાલતી ગાડીમાં બેસવાની ટેવ હોય ઇ સારું સ્ટેશન જોઇ ઉતરી જતાં હોય છે. ભરત* -Bharat
માંગણી ને લાગણી પોતાના પાસે જ હોઇ શકે, અજાણ્યાં પાસે કોણ વહેવાર રાખે? ભરત* -Bharat
વાત વિરોધની હશે તો સાચી જ હશે, ખોટાં તો લોકો વખાણ કરતા હોય છે. ભરત* -Bharat
તમતમારે આવજો નિરાંત લઈને, હું તો બેઠો જ છું આશ લઈને. ભરત* -Bharat
એક તું જ આનાકાની કરે, બાકી તારી યાદો તો મનમાની કરે. ભરત* -Bharat
કાળી રાત પણ દિવસ અજવાળો લઇ આવે. ભરત* -Bharat
बेठे हे शिकायतें लेकर बस वो आ जाएं।। भरत* -Bharat
લંકા જીતવી હોય તો વિભિષણ ને શોધી લેવો. ભરત* -Bharat
રામનો માણસ છું, હું રાવણથી શું કામ ડરું? ભરત* -Bharat
માંનો હોય હાથ માથે દુઃખ શેનું હોય? કર જોડી લાગું પાય દયા એની હોય. ભરત* -Bharat
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser