firstly and lastly indian...

થોડી ખેવના તો થોડી ખુશામત હોવી જોયે
ડગ નો દેય એ ડાળી હોવી જોઈએ
ખભે હાથ મૂકે ને ખુમારી રગે ચડે
એવી ખાલી ખોટી યારી હોવી જોઈએ

-bharat d vinzuda

Read More

જોતક સમજ ને તાર એક હળ એવું જોત તું

વિખારાયેલ પડી છે માણસાઈ જો સડક વચ્ચે ક્યાંક!

-bharat d vinzuda

પુરુષ ની આંખમાં બેઠેલું ચોમાસુ

સ્ત્રીના કમોસમી માવઠા કરતા ધોધમાર હોય છે..

-bharat vinzuda

ઠારતા પેહલા જાણવું, આગ કે તાપણું?

સાથે એ પણ જાણી લેવું, કો'ક બળે છે કે આપણું..

-bharat d vinzuda

એમ માની ને કર્યું છે આલિંગન તુજને

છોડ્યા પછી દુનિયા ખલાશ થઈ જશે..

એક મુદત્ત
એક અરસા હો ગયા ઉનસે બિછડે

દિલ ધડકતા તો હે ઝિંદા નહિ
મર હી ગયા હે ઉન્હેં સોચતે સોચતે...

-bharat d vinzuda

નિભાવતા આવડવું જોઈએ

બાકી સંજોગ ને સમય ના કારણે સબંધો ના તૂટે..

-bharat d vinzuda

થોડું થોડું કરી હાલ ઘણું સહન કરી બેઠો છું..

હશે હદ ક્યાં સુધી?
સમજાવી ખુદ ને બેઠો છું!

-bharat d vinzuda

चंद सिक्कों से बनाये रखे है ख्वाब उन्हें
जो सड़को पे जी रहे है..

उम्र के साथ काफ़ी ढल चुकी है जिंदगी
ऊँचा शोर है उनकी अंदरूनी आवजो मे.!

-bharat d vinzuda

Read More

આમ તો બહુ ઘૂમ્યા શહેરી રસ્તાઓ
પણ ગામડા ની ગલિયો જેવી વાત ન બને..

-bharat vinzuda