મને કવિતા અને શાયરી લખવાનો શોખ છે, હંમેશા હસતા રેહવું એ મારી આદત છે. instaa id - Er_bhargav_joshi

હદ તો અમે શબ્દો તણી ક્યારેય વટાવી જાણી છે,

તારી સોચ તો હજુ પણ મારા ઉંબરે જ અટવાણી છે.

@બેનામ

છોડ્યા માટી, રમકડાં અને યાદો મજાની,
ભેરુઓ સાથે ની ગમ્મત અને ડાંટ પપ્પા ની,

કંઈ એમ જ નથી આવી ગઈ અલ્લડ જવાની,
ઘણી ઊંચી કિંમત ચૂકવી છે મેં મોટા થવાની..

...✍🏻 બેનામ

Read More