Hey, I am on Matrubharti!

માણસ નું મન થાકે છે,,,,
ત્યારે એકાંત માં આરામ શોધે છે..

-Bharti Modi

તન ભીડ માં ફરતું,,,,,ને
મન શોધે એકલતાનો સહારો....

-Bharti Modi

"એકવાર તો આવીને ધોધમાર વરસી જા "

-Bharti Modi

તારી યાદો નું ચોમાસું,,,,
તો બારેમાસ છે પણ,,,,,,તું નથી....

તેરે પ્યાર કા સંજીદા ચાહતી હું,,,,
બસ,,ઈતની અરજ હૈ કી તેરે દિલ મે જગા ચાહતી હું...

-Bharti Modi

વધુ પડતી લાગણી અને વધુ પડતી માંગણી,,,,
જીવલેણ દરિયા સમાન છે....
મોટેભાગે આ બંને માંથી માણસ બચવા પામતો નથી.....

-Bharti Modi

Read More

અનંત ધરા,,,,
અનંત આકાશ,,,,
ક્ષિતીજે થતું મિલન,,,,
દૂર થી જોઇએ તો એક ભાસે,,,,
છતાં વર્ષો થી અલગ.....
ભારતી મોદી સુરત...

-Bharti Modi

Read More

"એકાંત નો હાઉ
(સત્ય ઘટના)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"Bharti Modi "મીનુ" ની પોસ્ટ્સ",
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

"પહેલી શિક્ષક
મારા સાસુ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More