Hey, I am on Matrubharti!

તું તો ગભરાઈ ને બેસી ગયો,
હંમેશા ફરિયાદ જ કરતો રહ્યો,
આજે તો હવે ડર ને દૂર કર..
તું તો એક ખુણે બેસી રહ્યો,
દરેક કામ થી ભગતો રહ્યો,
આજે તો આળસ ને દૂર કર..
તું તો સફળતા ની સીડી બસ જોતો રહ્યો,
દૂર થી જ એની ઈચ્છા રાખતો રહ્યો,
પણ હવે આજે તો એ પામવા શરૂઆત કર !!
#શરૂઆત

Read More

તારી આંખો માંથી મારી આંખોમાં આવી ગઈ,
આપણા સ્વપ્ન ની અે છબી આજે ચિત્ર બની ગઈ...

હજુ જીલવાના પડકારો વિવિધ છે,
હજુ લડવાની જંગ વિવિધ છે,
અેક અસફળ પ્રયત્નથી હારીશ નહીં વ્હાલા,
આ એક જ મંઝિલની સફર વિવિધ છે.

#વિવિધ

Read More

maru sarv tane sonpyu , ne tane maro banavyo,
taro vishvas kryo , ne te mara sathe dago kryo,
have samjayu k , me tara vise nirnay thodo utavdo kryo...
#ઉતાવળું

પપ્પા બેઠા થયા ને મારી પીઠ થપથપાવી,
એ બોલી ઉઠ્યા મારી વહાલી આવી,
સામેથી મારી મમ્મી ચાલી આવી,
એ બોલ્યા મારી પ્રિયતમા આવી,
બેસી પપ્પાની ગોદ માં ભાઇ એ જિદ જમાવી,
આ જોય પપ્પા બોલ્યા: આ મારી ભાવિ ચંચળ પેઢી આવી,
આટલો સરખો પ્રેમ એકસાથ,અને હ્રદય મા દુઃખ ની વાત,
જોતા થોડુ વિચિત્ર લાગ્યું,
પણ ખબર નહોતી કે એમની હવે અંતિમ ક્ષણ આવી...😓
#અંતિમ

Read More

Najuk amthi ae nankdi,ne naram ena hoth...
Komal ena hath ni angadio,ne mari dikri j maro વટ..
#નરમ