Happiness is the best revenge.

God is the ONLY one that can change someone. Leave it in his hands.

@bhattjignesh

સ્વાતંત્ર્યપર્વની શુભકામનાઓ

જયહિન્દ

જીવનમાં જેમને "સંતાન સુખ" પ્રાપ્ત થયું એ "ભાગ્યાશાળી" છે જ
પણ જેમને "સંતાન થી સુખ" પ્રાપ્ત થયું એ "સૌભાગ્યશાળી" છે.

#અજ્ઞાત ...
@bhattjignesh

Read More

The last person on your mind before you close your eyes at night is either the reason for your happiness or pain.

@bhattjignesh

"ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતા વધુ મહત્વ રાખે છે."

@bhattjignesh

ઇનબૉક્સ માં ચેટીંગ, સમય અને સંબંધો માટે હાનિકારક છે...!!??

@bhattjignesh

"એક ભૂલ" તમારો અનુભવ વધારે છે...!
જ્યારે "એક અનુભવ" તમારી ભૂલો ઓછી કરે છે...!

@bhattjignesh