Impress Me with your words and I will follow U...!

If you are not understand the various moods of your friend by there reactions at any point than dont call your self to be bestfriend of them...!!!
- Bhavesh Bhavnagarii ✍🏼

When You are trying to loose someone & you don't see any reaction on there behavior, trust me you are on right decision...!!!
-Bhavesh Bhavnagarii

"કાગળ" પર જ કરતો રહ્યો #લાગણી ઓનો મારો
.
.
પછી કલમે જ કહી દીધું કે તારું કોઈ નહીં પણ #તું આજ થી #મારો ..!!
😘 😍 💘

😎

માણસ ની નીતિ પ્રમાણિક હ્યશે તો ચોક્કસ વિમાન વેગે પ્રગતિ કરી શકશે...!!!
-ભાવેશ ભાવનગરી ✍️
#વિમાન

માણસની સમજણ પણ અજીબ છે...
માણસ ને "જનાવર" જેવો કહીએ તો એને ખોટું લાગી જાય છે,
અને
"સિંહ" જેવો કહીએ તો ગર્વ અનુભવે છે...
જો કે સિંહ પણ એક જનાવર જ છે....!!!

#નવરા_વિચારોમાંથી

Read More

મને ગિફ્ટમાં ઘડિયાળ જોઈતી હતી,

એને ચળકદાર ઘડિયાળ ગિફ્ટ આપી,
પણ સમય બીજાને આપ્યો
કાશ સમય માગ્યો હોત તો આજે ગિફ્ટ અને એ બેય મારી પાસે હોત....!!! 💔
#ચળકદાર

Read More

શબ્દોનું ય ખરું છે સ્વચાલિત શબ્દ વાંચતા એક પોઝીટીવ વિચાર મનમાં ઉભો કરે છે અને આત્મનિર્ભર બનવાનું લક્ષ આપે છે જ્યારે એનું જ અંગ્રેજી રૂપાંતર Automatic વાંચીને એવું લાગે કે કોઈપણ ઓટોમેટિક વસ્તુને લિમિટ હોય છે એ પોતાની લિમિટ બહારનું કાઈ પણ કામ કરી શકતું નથી...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#સ્વચાલિત

Read More

માર્કેટમાં એટલી બધી જાત ના સુગંધિત "સેનિટાઈઝર" આવી ગયા છે કે બસ માં મુસાફરી કરતી વખતે એમ જ થાય કે તમારી બાજુમાં કોક #દારૂડિયા ને જ બેહાડયો છે...!!! 😂🤣😆😅😉😝

#પરફ્યુમ_ને_પાછા_પાડી_દે_એવા_ગંધાય ✍️

Read More

વધતી ઉમર સાથે જવાબદારીઓ અને શોખ એકબીજા ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે...!!!
-ભાવેશ ભાવનગરી