હું કોઈ લેખક નથી પરંતુ મને જે વિચાર સારા લાગે છે એ વિચારો ને હું મતૃભાર્તી પર કોપી પેસ્ટ કરું છું.......be honest....

શક કરવાની પણ કોઈ હદ હોય યાર,

હુ ઓફિસથી આવ્યો પડોશણ પિયરથી આવી,
બંનેને સાથે એપાર્ટમેન્ટની સીડી ચઢતા જોઈ,
પત્ની બોલી... લેવા ગયા હતા કે શુ?🤣😜😅😀🤣😜🤣

Read More

H@b

H@B

peeta

સુંદર રચના..
આજે હું મારી મુલાકાતે નીકળયો
મારી અંદર ચાલતાં વિચારોને મળ્યો.. મારો ભેટો થયો મારી અંદર રહેતા અહમ્ સાથે મેં જોયું કે થોડાં સવાલોમાં તેા તે હતો ન હતો થઈ ગયો ..
મારી યાત્રા આગળ ચાલી ને મને મારી લાગણી મળી ગઈ! ખૂબ નાજુક હતી એ થોડા્ પ્રશ્નો કર્યા ને એ તુટી પડી .. આગળ જતાં મને
મારો ક્રોધ મળ્યો, એની સાથે મને ન ગમ્યું હું આગળ ચાલ્યો .. એટલામાં તો મને ઈર્શ્યા અને વાસના મલ્યાએની સામે પણ જોયા વગર હું આગળ ચાલતો રહયો ..
આખરે મને દિલમાં સંતાયેલા પ્રેમની મુલાકાત થઈ એની સાથે વાતો કરવાની ખૂબ મઝા પડી .. પછી તો ભક્તિ અને શ્રધ્ધા મળ્યા તેઓને મળીને સંતોષ અને શાંતિનો અહેસાસ થયો ..
બસ, યાત્રા પૂરી થવા પર જ હતી ને
મારી મુલાકાત મારા અંતરાત્મા સાથે થઈ ... બસ, તેને મળીને મારી સાથેની મારી મુલાકાત પૂરી થઈ .. જાણે અેક અલૌકિક આનંદની અનુભૂતિ થઈ ..............
એક ખોજ પૂરી થઈ .ને અેક નવી યાત્રા શરુ થઈ .. આત્માનાં ઊંડાણમાં ઊતરવાની ..........

Read More

Dont be complaing ..
be working

*આજનું જ્ઞાન*

જો તમારી પાસે 2 રૂપિયા છે
અને તમારી પત્ની પાસે 98 રૂપિયા છે...
તો તમારા ઘરમાં કુલ 2 રૂપિયા જ છે..
(100 રૂપિયા નથી)..

જો તમારી પાસે 98 રૂપિયા છે
અને તમારી પત્ની પાસે 2 રૂપિયા છે
તો તમારી પત્ની પાસે 100 રૂપિયા છે..

જો તમે આ ગણિત ને સમજો છો
તો તમારા લગ્ન જીવનમાં હમેશાં શાંતિ રહેશે...

*જ્ઞાન_પૂરું*

Read More

અમારા મિત્ર મુકેશભાઈ નો દિકરો રાહુલ જે સ્કૂલમાં ભણતો હતો તે સ્કૂલમાં બધા બાળકોના ફોટા પાડવાના હતા આચાર્ય એ ફોટોગ્રાફર ને બોલાવ્યો અને કહ્યું કે સ્કૂલમાં બધા બાળકોના ફોટા પાડવાના કેટલા રૂપિયા થશે...?

ફોટોગ્રાફર કહે એક ફોટાના 20 રૂપિયા..!

આચાર્ય કહે અમારી સ્કૂલમાં 1500 બાળકો છે 10 રૂપિયા બહું થઈ ગયા 10 રૂપિયા રાખી ને એટલે સોદો 10 રૂપિયા માં ફાઇનલ થઈ ગયો...!

આચાર્ય એ બધા વર્ગ શિક્ષકોને બોલાવી ને કહ્યું કે બધા બાળકો ને કહી દો કે કાલે ફોટો માટે 30...30.રૂપિયા લઈને આવે..!

શિક્ષકો કલાસ માં જઈને કહે કાલે બધાને ફોટા માટે ઘરે થી 50...50..રૂપિયા લઈને આવવાનું છે..!

રાહુલે પણ ઘરે જઈને કહે મમ્મી કાલે અમારી સ્કૂલમાં ગ્રૂપ ફોટો પડાવવાનો છે તો કાલે મારે 100 રૂપિયા સ્કૂલમાં મંગાવ્યા છે તો લઈ👍 જવાના છે..!

રાહુલ ની મમ્મી કહે આ લોકોએ લૂંટ કરવાનું ચાલુ કર્યું છે આપણા પૈસે જલસા કરશે ઉભો રહે ઘડીક તારા પપ્પા પાસેથી લઈને આવું છું..!

એ સાંભળો છો આપણા રાહુલ ની સ્કૂલમાં ફોટા માટે 200 રૂપિયા મંગાવ્યા છે. . . . . . . . ..બોલો હવે ? આ ભષટાચાર કેવી રીતે બંઘ થાય...?😜😜😜😜😜😜😜😜😜😜😜

Read More