જબ તક આદમી હારતા નહી ના! તબ તક જીતા હુવા રેહતા હે ,

ભણેલુ તમામ ભૂલી રહ્યા પછી મન મા જે રહી જાય તે જ સાચુ વ્યક્તિત્વ કહેવાય

આ વાઇરસ મારો ખજાનો લુંટી લઇ ગયો !!

બધા દોસ્તો સાથે બેસતા તેનો જમાનો થય ગયો...

સફળ થવા 3 નિયમ

ખુદ સે વાદા, મેહનત જ્વાદા, ઑર મજબૂત ઈરાદા

જેના સિદ્ધાંત અમીર હોય ને,

એનુ ચારિત્ર ક્યારેય ગરીબ નથી હોતુ.

દુનિયા ને હસાયા રુલાયા મુજકો,

કિસ્મત ને કોઈ ઠોકરે ખિલાયી મુજકો,

જબ પથ્થર સે સિતારા બનકે ચમકા, તો

વોહી સિતારા ને ગલે સે લાગયા મુજકો.

Read More

સફળ થવું અઘરું નથી,

ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે.

બુરા દેખ ને ગયા, બુરા ના મિલા કોઈ

દેખુ જો દિલ ખોજ કે તો,

મુજસે બુરા ના કોઈ. !!