પ્રભાવશાળી વ્યક્તિની ટેવ કંઇક નવું લખવું, વાંચન કરવું, સાંભળવું અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. હંમેશા કાર્યક્ષમ રહેવા માટે પોતાના વિચારો અને અનુભવો ને લખતાં રહો...

ભલે લડવું - ઝઘડવું પડે, પણ વાતચીત બંધ ન કરતાં, કારણ કે વાતચીત બંધ થતા જ સમાધાનના બધાં જ દરવાજા બંધ થઈ જાય છે ગુસ્સો ખરાબ નથી ગુસ્સા પછી માણસ જે વેરભાવ પેદા કરે છે તે ખરાબ છે.

-BM

Read More

ભૂખ લાગે તો ખાવું પ્રકૃતિ છે.
ભૂખ ન લાગી હોય ત્યારે ખાવું એ વિકૃતિ છે અને
પોતે ભૂખ્યા રહીને પણ કોઈ ભૂખ્યાને ખવડાવવું એ "સંસ્કૃતિ" છે.❣️

🌸🌼🌸

Read More

रिश्ता प्यार का हो या दोस्ती का...
जब दिल से जुड़ जाता हैं।
तब दिमाग़ भी जुदा नहीं कर सकता हैं।

-BM

જીવનમાં જે ગમે તે મળે તો સફળતા.
જીવનમાં જે મળે તે ગમે તે સાચુ સુખ.
🤍🤍

निशान तब चूकता हैं,
जब आत्मविश्वास कम हो।

-BM

#સાચોપ્રેમ 💞💕

સાચો પ્રેમ એક દોરી જેવો હોય છે તે દોરી ની વયમર્યાદા વિશ્વાસ અને સાથ જેવી હોય છે. જો તે બંને માંથી એક નો હોય તો સાચા પ્રેમની દોરી તૂટવાની સંભાવના રહે છે. તેથી જ જે સાચા પ્રેમમાં વિશ્વાસ અને સાથ હોય તો તે સાચા પ્રેમની દોરી તૂટી જ નો શકે...❣️

-BM 🌼

Read More

આંખ એ દિલનો દરવાજો છે અને હ્રદય સુઘી પહોંચાડે છે. જે વ્યક્તિ આંખના રસ્તે દિલમાં ઊતરી જાય છે તે આજીવન એ સ્થાનની માલિક બની જતી હોય છે.
👀❣️💞

Read More

#दोस्ती हो या रिश्ता हो...
उसमें खट्टा (धृणा) पन्न तब ही आता है जब कच्चा हो,
जब पक्का हो तो सिर्फ़ उसमें मिठ्ठा (प्रेम) पन्न ही होता हैं...❣️


-BM

Read More

💮💮💮

સ્વતંત્રતા અને સગવડતા નો ઉપયોગ જો યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો સફળતાં મળે જ....

💮💮💮

-BM 🌼

🇮🇳🇮🇳🇮🇳
देश का रंग निखार आया है उनसे,
देश की पहचान जुडी है उनसे,
देश का हरेक अरमान जुडा है उनसे,
गर्व है उन शहीद वीरो पे जिन्हें जान देकर शान दिलाई हिन्दुस्तान की...
हिन्दुस्तान को आज़ाद करने के लिए सलाम है उन शहीद वीरों को...

जय हिन्द....
वंदे मातरम्....
🧡🤍💚

-BM
🍁🌼🌿

Read More