(શબ્દ ભાવના) the spirit of the word

मेरी कलम से शायरी बहें जा रहीं हैं
स्याही बस तेरा नाम लिखे जा रहीं हैं...

तेरा नाम लिखने के लिए उत्साही हैं
मेरी कलम तों बस तेरी दीवानी हैं... b
#उत्साही

Read More

જીવન રુપી પુસ્તક નું સૌથી
સુંદર પાનું એટલે બાળપણ...

ન ચાલાકી, ન શાણપણ
હતું તો બસ ભોળપણ...

ન કોઈ રીસાતું, ન દિલ દુભાતું
કેટલું સુંદર હતું એ નાનપણ... b

Read More