Hey, I am on Matrubharti!

i love u

ચોપડીના દાખલા ખોટા પડે તો પહોંચી વળાય સાહેબ, લાગણીનું ગણિત ખોટું પડે તો જિંદગી ગોટાળે ચડી જાય છે.

વ્યક્તિ માત્ર ત્યારે જ હારે, જ્યારે કોઈ પોતાનું પારકાની જેમ ઘા મારે.