સબંધ માં એક મુક્ત મન ની મજા હોય છે
બાકી બંધન હોય તો સબંધ એ સજા હોય છે

Bhumi polara

જેની સાથે વાતચીત દરમિયાન ખુશી ઓ બમણી થઇ જાય..
અને ચિંતા અડધી થઈ જાય એજ આપણા..
બાકી બધા ઓળખીતા..

સાસ્ત્રી.. અક્ષય જોશી

Read More

समन्दर सि शख्शियत रखते हे हम....
गहराए मे जायेगे तो मोती, वरना खारे पानी तरह पाएन्गे हम ....

Bhumi polara

अपने अॆह्सासो पे बन्दिशे लगा ना सिख ले ये "दिल"
वरना सुखे पते कि तरह ऐक दिन बिखर जायेगा

Bhumi polara

खामोशिया भि बात करती हे.. अगर आप समज पाते...
क्योंकि ! कुछ अफ़्साने लब्ज़ो मे बया नहीं होते..

Bhumi polara

વાત તો થાય છે...તો પણ વાતો માં કયાં પેહલા જેવી વાત છે હવે,,,
શબ્દો ની અછત તો ચાલે..?પણ લાગણીઓ ની જ કમી વતૅાય છે હવે,,,

Bhumi polara

Read More

શોધતી રહિ હું ખુદ ને કયાંક આ ભીડ માંથી,
મારો પરિચય મળ્યો મને મારા જ એકાંત માંથી,

-Bhumi Polara

ये शोहरत, नाम और रुतबा जबतक हे पास तेरे
तब लाखो लोगो कि भिड़ भी होगी साथ तेरे
एक ऐसा इंसान भि रखा करो साथ तेरे..
कुछ भी ना हो,फ़िर भी दे दे साथ तेरे..
Bhumi polara

Read More

તણખલા ના સહારે આમ નદી પાર નહિ થાય...
સામે કિનારે પહોચવુ જ હોય તો તરતા શીખી જાવ,,
Bhumi polara

તમારી જીંદગી નુ પુસ્તક કોઈ સામે ખુલ્લુ મુકતા પહેલા વિચારજો..
માણસ પોતાની માનસીકતા મુજબ તમારી લાગણી નુ મુલ્ય આંકતો હોય છે☺
Bhumi polara

Read More