×

Hey, I am reading on Matrubharti!

એક મૉર્ડન મજનુએ લખેલી ગઝલ વાંચીએ,
શાયર છે- નિનાદ અધ્યારુ.
🌸
ધંધો ન કોઈ ગમતો ન નોકરી ગમે છે
કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે
એનોજ એક ચહેરો ઘૂમ્યા કરે છે મગજ માં
ના ઘર મને ગમે છે ના ઓસરી ગમે છે
સખીઓની સાથે જ્યારે ખાય શિંગ ખારી
ફેંકે છે જે અદા થી એ ફોતરી ગમે છે
ચુંબન કે પ્યાર કંઈ પણ ઉધાર રાખશું નહીં
સમજાવી દેશું એને કે રોકડી ગમે છે.
🌸

Read More

કાં તો રૂબરૂ થાઓ
અથવા આમ ન આવો યાદ
દુર રહીને એ રીતે પણ
કાં લોપો મરજાદ
બધા વ્રુક્ષ ને નસીબ ક્યારા
હોય નહીં જલ ભરિયા
શોષ કેટલો મૂળ ને પડશે
કહો તમે સાંવરિયા
ચારેબાજુ છે કોલાહલ
કોણ સાંભળે સાદ
કાં તો રૂબરૂ............
ઘણીવાર ખેપ અધુરી
તો યે ચાલે ચરણ...
કેમ જગત જીવવું
જેમાં ટુકડે ટુકડે મરણ
ખબર નથી કે ક્યાંથી લાગ્યો
કોનો નરવો નાદ
કાં તો રૂબરૂ થાઓ
અથવા આમ ન આવો યાદ......

Read More

✨ 🇮🇳 जय भारत 🇮🇳
✨ 🙏 卐 जय जिनेन्द्र 卐 🙏
✨ 🌞शुभ प्रभात 🌞
✨ 🌹आपका दिन मंगलमय हो🌹

✨ 💞
✨✨✨✨✨✨✨✨✨✨
✨💜💕
✨ 🌹 *વસંતપંચમીની શુભકામના* 🌹
✨ _વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને_
✨ _યૌવન એ જીવનની વસંત છે._
✨ _વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ._
✨ _વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ._
✨ _વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર._
✨ _વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું,_
✨ _આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી_
✨ _મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી_
✨ _છલકાતું નિસર્ગનું વાતાવરણ._
✨ 🙏🏼🌸 *મા સરસ્વતી ને વંદન* 🌸🙏🏼
✨ ✍🏼
✨✨✨✨✨✨✨✨✨✨

Read More

બોલવાનું મન હતું પણ હાય રે વરસો સુધી ગીતની મોસમ હતી ને મારે ચુપ રહેવું પડ્યું
રુબરુ માં એમને એકે વાત ન કહી શક્યો એટલે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડ્યું..
💐
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસ માં ભળી ભીનાસ છો તમે
માળા ની ઝંખના નથી મારા વિહંગ ને
મુજ શ્વાસમાં લીપાયુ° આકાશ છો તમે.
,💐
ક્ષણ એક જુદાઈ ની
પછી લાગશે સદી

હું જીરવી શકું નહીં
એટલું વ્હાલ નો કર.
💐

Read More

🍫ક્યાંક કોઇ ને ૨-૪ ચોકલેટ્સ મલ્યા નો આનંદ.,

🍫તો કોઇ'ક ને એકા'દ ચોકલેટ આપ્યા નો હરખ.,

🍫ક્યાંક કોઇ એ ફેંકી દીધેલી ચોકલેટ પર કીડીઓ ની કતાર.,

🍫તો ક્યાંક કોઇના પાકીટ માં ચોકલેટ નું રેપર પણ સચવાય છે.,

🍫ક્યાંક યુગલો ની ચોકલેટની આપ-લે જોઇ ને,
કોઇ બાળક મન માં લલચાય છે.,

🍫 તો વળી ક્યાંક એકબીજા ને ચોકલેટ ખવડાવતી વખતે,
ટેરવે લવ બાઇટ્સ પણ ભરાય છે.,

🍫તો ક્યાંક કોઇ એક ના ગુલાબી હોંઠ માં ચોંટેલા ચોકલેટના કણ ને બીજા ના હોંઠો થી લુંછાય છે.,

🍫ક્યાંક કોસ્ટલી ચોકોલેટ્સ જોઇ ને કોઇ ની પોકેટ મની ખર્ચાય છે.,

🍫ક્યાંક મીઠડા લહેકા માં સો-સ્વીટ સાંભળી ને કોઇક નું ઓગળી જવાય છે.,

🍫અને ક્યાંક તો બસ કોઇ નો ચોકલેટી ચહેરો જોઇ ને જ કોઇ નું મોઢું મીંઠુ થઈ જાય છે.

🍫 ચોકલેટ દિનની શુભેચ્છા 🍫

Read More

दिल के उजले कागज पर हम कैसा गीत लिखे...
बोलो तुमको गैर लीखे या...
अपना मित लीखे....
------+--------+----++++-----
ए समंदर मैं तुझसे वाकिफ हूं
मगर इतना बताता हूं
वो आंखें तुझसे ज्यादा गहरी है
जिनका मैं आशिक हूं....

Read More