The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
11
9.9k
22.8k
Hey, I am on Matrubharti!
"જે વ્યક્તિ તમારા માટે સો વાર ખોટું બોલશે પણ તમારા વિષે એક વાર પણ ખોટું સાંભળી નહિ લે એ તમારો સાચો મિત્ર" #ખોટું
દુઃખની વાત છે પણ હકીકત છે કે, "ખોટું હંમેશા મીઠું લાગે અને સત્ય હંમેશા કડવું લાગે". #ખોટું
ચૂપ રહેવું અને શાંત રહેવું એ બંનેમાં ફરક છે. ગમે તે પરિસ્થિતમાં કોઈ ચૂપ રહે તો જરૂરી નથી કે તે શાંત છે. #શાંત
"કિંમતી હોય તેને ખરીદી શકાય મૂલ્યવાન હોય તેને પામવું પડે" #કિંમતી
"સૃષ્ટની પ્રત્યેક રચના કિંમતી છે પરંતુ પ્રત્યેકનું મૂલ્ય સમય નક્કી કરે છે" #કિંમતી
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser