Hey, I am on Matrubharti!

આગળ વધવું સારી વાત છે,
પણ એટલા આગળ પણ ન વધી જવું કે સાવ એકલા પડી જઈએ

#વધવું

જો તમારો ભૂતકાળ ભવ્ય હશે તો લોકો તમને યાદ કરશે,
પણ જો તમારું વર્તમાન ભવ્ય હશે તો લોકો તમને સલામ કરશે.

#ભવ્ય

Read More

પ્રેમની ગુણવત્તાને માપવાની ન હોય
એને તો માણવાની હોય
બિમલ રાવલ


#ગુણવત્તા

Quality and price comes together
#Quality

તમે પ્રેમની ગુણવત્તા માપી
સમજો સંબંધના ભરોસાની દોર કાપી

બિમલ રાવલ

#Quality

"તારા એક જવાબે તો મારી આખી જિંદગીને પ્રશ્ન બનાવી દીધી
છે."
બિમલ રાવલ

#પ્રશ્ન

પ્રશ્ન ત્યાં સુધીજ અઘરો લાગે જ્યાં સુધી આપણને તેનો ઉત્તર ન આવડતો હોય.

બિમલ રાવલ

#પ્રશ્ન

આ તે કેવી વીટમ્બણા છે, કે નિષ્ક્રિય રહીને આપણે
માનવજાત પર તોળાય રહેલા સંકટ સામેની લડાઈમાં સક્રિય પણે ભાગ લઇ રહ્યા છીએ

બિમલ રાવલ

#નિષ્ક્રિય

Read More

હાલના સંજોગોમાં નિષ્ક્રિય નહિ દેખાવ તો કદાચ આવનાર સમયમાં હંમેશ માટે નિષ્ક્રિય થઇ જવાનો વારો આવશે.

બિમલ રાવલ
#નિષ્ક્રિય

Read More