#વિશ્વાસ #પ્રેમ

પુરુષને સમજવા,
સ્ત્રી ને માત્ર,
સ્ત્રીત્વની જરૂર છે,
નહીં કે સમજણની
કે નહીં શબ્દોની.... !

વરસાદના બે-ચાર ટીપાં હોય કે,
ઝરમરતો સતત વરસાદ,
કેવો લાવશે?
જો આપણે સાથે હોઇએ...

છત્રી પાસે હોય કે,
રેઈનકોટ સાથે લીધો હોય,
કેવું રહેશે?
જો અે ખોલીએ જ નહી....

Read More

મૌસમ આવી

મૌસમ આવે એટલે ફૂલ ખીલે ,
એમ કહેવા કરતાં,
ફૂલ ખીલ્યું એટલે મૌસમ આવી,
એ સમજવું સરળ રહેશે....!!!

  - " બિની "

Read More

પસંદગી અને પ્રેમમાં
તફાવત એટલો જ કે,
પસંદગી પળવારની હોય,
અને
પ્રેમ પળે-પળમાં હોય.....!

વાયદો

વાયદો કરવો અને વાયદો નિભાવવો,
એમા એટલો જ ફરક જેટલો,
સપના અને હકીકત વચ્ચે ફરક છે.....!

"બિની"

अजीब बात है.....

जिस बात के लिए सपने सजाया करते थे कभी,
आज वही सपने अब सपने में ही अच्छे लगते है?

मंजिल सामने होते हुए भी थक से गए कदम आखिरमे,
कदमों को दोष दे या हौसले को या फिर लकीर को?

जो जिंदादिली सिखाते थे वो अब जिंदगी तलाशते है,
सोख से जी लेने वाले सायद शौक मे क्यूँ रहते हैं?

- "बिनी"

Read More

कौन है ये मेरे आस-पास ?

जो मेरे बोले बीना सब कुछ सुन लेता है,
जो हर रोज़ मेरी हिफाज़त करता रहता है,
जो हर वक्त मुझे कुछना कुछ सिखाया करता है,
जो मुझे खुद से मुहब्बत करना बताता रहता है....!


- " बिनी"

Read More

I accept you...

as I accept favorite color,
as I accept my heart,
as I accept beautiful life,
as I accept blessings,
as I accept love forever,
as you are in real....!

- "Bini"

#lovestory #soulmate #lifetjourney

You are left handed,
I am Right handed,
When left and right
Hand tie together,
Everything will be perfect...!

- "Bini"

#તમારું


તમામ હળવેથી થયું તમારું,
મારામાં કંઈ તો છે તમારું,
ખાસ તો છે આપણું કહેવું,
બાકી તો બધુ છે જ તમારું...!

"બિની"

Read More