મારા વિચારોનું નામ એટલે મારી વાર્તા , કવિતા.

खंजर था तेरा मेरे सीने के आरपार
फिर भी
नहीं लगा जरा भी
खून नहीं था वोह
बह गया वो प्यार था तेरा

અનુભવ

ના થાય  તો જીવન રમત
થાય તો જીવવાની કળા

બિંદી પંચાલ "બિંદીયા"

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ઑટોગ્રાફ તારા પ્રેમનો ' વાંચો
https://www.matrubharti.com/book/19876150/autograph-tara-premno

પીડા નું દર્દ તો
જે પીડાઈ રહ્યું હોય
તે ને જ ખબર પડે
?

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ઑટોગ્રાફ તારા પ્રેમનો ' વાંચો
https://www.matrubharti.com/book/19876150/autograph-tara-premno

બાગ સુંદર લાગે છે
તેના ફૂલોની સાદગી થી
મને તું વ્હાલો લાગે છે
પ્રેમ....તારી સાદગી થી

લખવા માટે શબ્દો ખૂટી પડ્યા
જ્યારે એ લખાણ તમારા વિશે હતું

તારા વ્હાલ મા હું એટલી તરબોળ હતી
તારા વિરહનું પણ ભાન ન રહ્યું
બેઠી છું હજીય ત્યાં જ
ભલે સમય નો દસકો બદલાઈ ગયો

Read More

आज फिर वोह रात आई
जब एक दूसरे के हाथ में थे हाथ हमारे
सितारों कि बारात थी और हमारा चाँद घूँघट में शरमाया था

Read More

મને આજે ફરીથી તમારી ગુડીયા બનવું છે પપ્પા
મને ફરીથી આજે તમારી સાથે
આંગળી પકડીને ચાલવું છે પપ્પા
તમારી એ મારા માટેની લાગણી ફરી મહેસૂસ કરવી છે પપ્પા
કાશ મારી પાસે પણ એક તાકાત હોત
હું સ્વર્ગ પાછા લાવી તમને
આ મારી ખ્વાહિશો પૂરી કરી હોત
miss you papa

Read More