મારા વિશે શું કહું..કોઇ બિજી વ્યક્તિ માટે બોલવું કે લખવું અમુક અંશે સરળ હોયછે. પણ જયારે પોતાના જ વિશે લખવાની વાત આવે ત્યારે ખબર ન પડે કે શું લખવું ... પણ મારી ર્વાતાઓ વાચકો સુધી પહોચાડી શકું અને મારી એક અલગ જ છાપ વાચકો ના મન પર રહે.એવી ઇચ્છા ....બિંદિયા..

मुकम्मल नहीं हो पाती बिना तुम्हारे अपनेआप में आदि हो चुकी थी , बसने लगी थी आदतें तुम्हारी मेरे अंदर, इल्म न था जब कि तुम्हें किसी बात का, कहीँ ओर बसता था जहां तुम्हारा, आदतन आज भी जी रही हूँ वही अफ़साना , अब नामुमकिन नहीं तुम्हारे साथ, बिना तुम्हारे अपनेआप में मुकम्मल होना । @B

Read More

થંભેલાં એક દાયરામાં
હું, તું અને સમય,
રાહ આજે પણ કોઇ એક આગળ વધે એની છે.

@B