Gujarati Shayri status by BANSRI PANDYA ..ANAMIKA.. on 19-Sep-2018 03:12pm Home Bites Gujarati Shayri Bites BANSRI PANDYA ..ANAMIKA.. BANSRI PANDYA ..ANAMIKA.. posted an update Gujarati Shayri 1 year ago # kavyotsav
તુ અને હું - એક અધૂરી દાસ્તાન

તને મળી ગયો તારો રસ્તો, મને મળી ગયો મારો રસ્તો .

તને મળી ગયું તારુ આકાશ, મને મળી ગઇ મારી જમીન.

તને મળી તારી સફળતા, મને મળ્યા મારા અનુભવ નાં ખજાના

ભ્રમ હતો મારો કે ભૂલ હતી, મેં સમજ્યો તને મારી નસીબી

હતો એ કિસ્મત નો છલાવો. તને ગમે ઉડવુ મને ગમે દોડવુ

તુ બિંદાસપણા નો સાગર, હું કાળજી નો કાંઠો .

તને વહાલા તારા નિયમો, મને વહાલા મારા સિધ્ધાંતો.

તુ તોફાની વહેતો સમુદ્ર, હું શાંત વહેતી સરિતા.

તને વહાલી તારી નફરત, મને વહાલો મારો પ્રેમ.

તને વહાલી જીંદગી તારી, મને વહાલી ગરીમા સંબંધો ની

તુ છે ધગધગતો અગ્નિ, હું છુ શાંત વહેતુ નીર.

તુ છે તપતો ઉનાળો, હું છુ ભર ચોમાસુ.

તુ છે લાગણીઓ નો દુકાળ, હું છુ ભાવનાંઓ ની અતિવૃષ્ટિ

તુ છે ઉગતો સૂરજ, હું છુ સમી સાંજ

નથી આ સૂરજ સાંજ નો કોઇ ક્ષિતિજ

તુ તારા આકાશ તરફ અને હું મારી જમીન તરફ.

' તુ અને હું ' જે હંમેશા રહીશુ
' એક અધૂરી દાસ્તાન '

Read More 43 Views Like 5 Comment Share Facebook Twitter Google WhatsApp 27 others like this post. Komal 1 year ago superb BANSRI PANDYA ..ANAMIKA.. 1 year ago thank u Mahesh Thakor 1 year ago I miss you Nilam Jani 12 months ago nice Nilam Jani 12 months ago tamari story office number 308 na agal na bhag kyare mukso View More Gujarati Shayri Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj