Gujarati Good Night status by AJ Anand on 31-Jan-2019 09:00pm

#રાત_કે_જઝબાત #AjAnand
read more

AJ Anand 1 year ago

તમારી વાત સાથે સહેમત છુ રેશ્માજી.. એજ દ્રષ્ટિકોણ લોકોએ સમજવો જરૂરી છે.. એજ પ્રયાસ સાથે અમે આ વિષયની પસંદગી લોકો સુધી પહોંચાડવા કરી છે..?

AJ Anand 1 year ago

હેમલ રાજપૂત ખૂબ ખૂબ આભાર..??

AJ Anand 1 year ago

આભાર ઝંખના વસાવડાજી..??

AJ Anand 1 year ago

હા સિમરનજી આપણે જ આ પ્રયત્નમા પ્રથમ છીએ એમ માની ને જ દરેકે પહેલ કરવી પડશે.. તો જ આપણે લોકો ના વિચારો બદલી શકીશુ..??

Hemal Rajput 1 year ago

ઘણી સારી વાત છે... ભાઈ... આપની વિડિઓ માટે આભાર

Reshma Kazi 1 year ago

નાના બાળક ને શિક્ષણ મેળવવા માટે આપણે શાળા માં એડમિશન લેવડાવી એ છીએ પણ અત્યારે તો એડમિશન આપતા પહેલા બાળક નું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કે તેમને કેટલું આવડે છે.બધું જ આવડતા બાળકને એડમિશન આપશે તો શાળા વાળાઓ શું શિખવાડશે?શાળા એ મોકલવાનો મતલબ શું?

Simran Jatin Patel 1 year ago

હા જરૂર.... દરેકે પોતાનાથી બનતા તમામ પ્રયત્ન કરવા જ જોઈએ.... ને એની શરૂઆત ખુદ થી ખુદના ફેમિલી થી સોસાયટી થીજ કરવી જોઈએ...

AJ Anand 1 year ago

વિશ્વની યંગ જનરેશન નું future ઉજ્જવળ બનાવવું પણ કેટલાક અંશે આપણા હાથમા જ છે તો આપણે આપણાથી બનતા તમામ પ્રયાસો કરવા જોઈએ..??

Simran Jatin Patel 1 year ago

જી હા.... એ મુવી જોઈને મનને શાંતિ મળે છે.... જેટલા લોકો આ મુવી જોવે અને પોતાના બાળકને સમજે એટલું જ આ દેશનું વિશ્વનું ફુયુચર ઉજ્જવળ બનશે....

Simran Jatin Patel 1 year ago

હા સાચું કહ્યું.... મારા મતે જૂની જનરેશન ના લોકોના વિચારો બદલવા બોવ જ અઘરું છે તો ક્યારેક અશક્ય પણ..... હા, નવી પેઢી એ પોતાના બાળકને પોતાનું સ્વપ્ન જોવા દેવું.... આપણી ઈચ્છાઓ કે સ્વપ્નાઓ.... એમના પર નય ધોપીએ એ વાત ધ્યાનમાં રાખી અમલમાં મુકવી.... એમને એમના રસપૂર્વકનું ભણતર ભણાવવું નય કે ખુદ ની પસંદનું.... કે લોકો ને દેખાડો કરવા કે સ્ટેટ્સ ઊંચું લાવવા....

AJ Anand 1 year ago

અરે વાહ ખૂબ જ સુંદર રચના સિમરનજી.. બાળકો ને એજ કરવા દેવુ જોઈએ જે વિષય માં એમને ઇન્ટરેસ્ટ હોય..3 idiots મૂવી એનુ પરફેક્ટ ઉદાહરણ છે..??

Simran Jatin Patel 1 year ago

નાના નાના બાળ.... નાના નાના બાળ..... જાણે સવારનું ખીલતું ગુલાબ.... ખડખડાટ નિર્દોષ હાસ્ય.... સૌના મનને કરી જાય પળભરમાં પ્રફુલ્લિત.... આંખોનું તેજ જાણે તારલો ધ્રુવનો.... ન પૂરો એમને ખુદના અધૂરા સ્વપ્ન પુરા કરવા..... સોનાના પિંજરે..... ઉડવા દો એમને ઊંચે ગગનમાં ઉડવા દો..... ચાર ચોપડી ભણી શું કરી લેશે એ..... આપણી જેમ એ પણ આપણું પ્રતિબિંબ જ બની રહેશે.... એમને ચાંદ સિતારાઓ સુધી પહોંચવા દો....

AJ Anand 1 year ago

ખૂબ ખૂબ આભાર સિમરનજી..આ પ્રકારની રજુઆત વધુ થી વધુ બાળકોના માતા પિતા સુધી પહોંચવી જ જોઈએ..સાચી વાત ને ??

Simran Jatin Patel 1 year ago

ખૂબ સરસ વિષય છે આજ નો રજુઆત પણ સુંદર કરી આપે....

AJ Anand 1 year ago

રાહુલ ખાંડેરા આભાર મિત્ર..??

AJ Anand 1 year ago

હા સચિનભાઈ એવી જ વાત છે અને ખૂબ ખૂબ આભાર આપનો..??

Sachin Soni 1 year ago

હા...ભાઈ પછી તો પહેલી કહેવત જેવું રાંડ્યા પછી ડહાપણ આવે પણ એ પછી શું કામનું...આનંદભાઈ ખૂબ સુંદર રજુવાત આપની...

AJ Anand 1 year ago

બિલકુલ સાચી વાત સચિનભાઈ.. પણ જ્યારે બાળક ડિપ્રેશન નો શિકાર થાય પછી એમને આખી પરિસ્થિતિ સમજાય છે..

Sachin Soni 1 year ago

આને અટકાવી ન શકાય કારણકે અત્યારના મમ્મી પપ્પાને શોખ છે ભાઈ...દરેકને બસ ઉંચી ફી ભરી ઉંચી શાળામાં અને ઊંચું શિક્ષણ જોઈ છે બસ.....

AJ Anand 1 year ago

દીપકભાઈ ઠાકોર આભાર દોસ્ત..??

AJ Anand 1 year ago

હા સચિનભાઈ.. અને આજ કારણ થી ઘણા બધા બાળકો ડિપ્રેશન નો શિકાર થઈ રહ્યા છે.. આને અટકાવવા શુ કરી શકાય સચિનભાઈ તમે શુ માનો છો ??

Sachin Soni 1 year ago

વાહ ખૂબ સરસ રજુવાત આનંદભાઈ...આજકાલ ભણતર પાછળ સાચે ક્યાંક બાળપણ ખોવાઈ ગયું છે એટલી બધી ટેસ્ટ લેવાતી હોય કે વાત ન પૂછો....

AJ Anand 1 year ago

યાજ્ઞિક રાવલ વાત તામરા સુધી સારી રીતે પહોંચે એજ અમારો પ્રયત્ન હોય છે.. આભાર..??

Yagnik Raval 1 year ago

બહુ સરસ વાર્તા તારા મોઢે મસ્ત લાગી સરસ દોસ્ત keep it up

View More   Gujarati Good Night Status | Gujarati Jokes