Gujarati Good Night status by AJ Anand on 07-Feb-2019 09:00pm

#અરીસો #Socrates
read more

Eva Dave 1 year ago

બહુ સરસ..

Simran Jatin Patel 1 year ago

હા શોખ જ આપણને જીવંત રાખે છે અને જીવવા માટે બળ પૂરું પાડે છે..... શોખ જ માનવીને હંમેશ નિજાનંદ આપે છે..... શુભ સવાર....

Simran Jatin Patel 1 year ago

હા શોખ જ આપણને જીવંત રાખે છે અને જીવવા માટે બળ પૂરું પાડે છે..... શોખ જ માનવીને હંમેશ નિજાનંદ આપે છે..... શુભ સવાર....

AJ Anand 1 year ago

હા સિમરનજી જોડાયેલા રહેજો... ક્યુકી શોખ બડી ચીજ હે.. પછી લખવાનો હોય કે વાંચવાનો.. બરાબર ને ??

Simran Jatin Patel 1 year ago

જરૂર જોડાયેલા રહીશું..... પ્રીત થઈ ગઈ છે શબ્દો સાથે.... વાંચન કર્યા વગર રાતે ઊંઘ ન આવે.... લખ્યા વગર સવાર જ ન પડે..... દૂર જઈશું તો પણ વધુ નજીક આવતા જઈશું..... આ એક એવો શોખ છે.....

AJ Anand 1 year ago

ખૂબ આભાર સિમરનજી..અમે અવનવા વિષયો લઈને આવતા જ રહીશુ..અને અમે પણ આશા રાખીએ છીએ કે તમે પણ અમારા સાથે જોડાયેલા રહેશો..???

Simran Jatin Patel 1 year ago

ખૂબ જ સરસ વિષય પસંદગી..... આમ જ અવનવા વિષય લઈ આવતા રહો.... ખુશીઓ અને જીવંતતા ભરતા રહો....

AJ Anand 1 year ago

અશોક પ્રજાપતિ શુક્રિયા.. સરજી..??

Ashok Prajapati 1 year ago

बहुत उम्दा सर।।।

Kiran Thakor 1 year ago

ha.bhai bua.sarsh bi

AJ Anand 1 year ago

હા એ ધ્યાન મા રાખીને જ અમે વિષયની પસંદગી કરીયે છીએ કે જેથી તમે લેખકો કોમેન્ટ મા શબ્દો અને લખાણ ના બાણ વરસાવો..??

Sachin Soni 1 year ago

આભાર આનંદભાઈ તમે ટોપીક એવા લઈ આવો છો....મજા આવે છે અને શબ્દો સ્ફુરી ઉઠે છે....

AJ Anand 1 year ago

સચિનભાઈ ખૂબ જ આભાર આપનો..અને તમારી વાત બિલકુલ સાચી છે કે માણસની ઓળખ એના ચેહરાથી નઈ પણ એના કામથી એની આવડતથી થવી જોઈએ.. બસ લોકોએ આજ સમજવાની જરૂર છે..તમે ખૂબ સુંદર શબ્દો મા વર્ણન કર્યુ..??

Sachin Soni 1 year ago

વાહ ભાઈ એક દમ સાચી વાત.... જીવનમાં રંગ રૂપનું મહત્વ કરતા માણસમાં રહેલી કોઈ આવડત મહત્વની છે....અને એમના ચેહરાની ઓળખ કરતા એના કામથી ઓળખાય તે વાત ખૂબ મહત્વની લાગી... હંમેશની જેમ રજુવાત તમારી વાહ વાહી માંગીલે એવી છે આનંદભાઈ.....સરસ

AJ Anand 1 year ago

આભાર યાજ્ઞિક રાવલ.. મહાન વ્યક્તિને સરસ રીતે define કરવા જ જોઈએ..??

Yagnik Raval 1 year ago

સરસ define karya સોક્રેટિસ ને

AJ Anand 1 year ago

ખૂબ ખૂબ આભાર કિરણભાઈ ઠાકોર..તમને વીડિઓ માથી જે વાત ગમી હોય એ અમારા સાથે શેર કરશો તો મજા પડશે..??

AJ Anand 1 year ago

રાહુલ ખંડેરા આભાર દોસ્ત..??

AJ Anand 1 year ago

દીપકભાઈ ઠાકોર આભાર..??

View More   Gujarati Good Night Status | Gujarati Jokes