Home Bites Gujarati Morning Maza Bites AJ Jaini posted an update Gujarati Morning Maza 6 days ago #મિત્રો #મોર્નિંગ_મઝા #AjJaini #MorningMaza #AppJockey 332 Views Like 21 Comment Share Facebook Twitter Google WhatsApp 68 others like this post. કાળુભાઇ ચૌધરી 6 days ago નમસ્તે 🙏.. બહુ સરસ.બેન Rakesh Thakkar 6 days ago waah! saras vato hati samay ane mitro Ni. Maro Mitra Rajesh aavi j chhe. Chakra dhar Waghmare 6 days ago hi Ashish 6 days ago waah , bahu Saras AJ Jaini 6 days ago કાળુભાઇ , ખૂબ ખૂબ આભાર AJ Jaini 6 days ago રાકેશભાઈ , આભાર. રાજેશભાઈ ને વીડિયો બતાવજો અને તમારી મિત્રતા વિશે ચોક્કસ લખજો Sanjay Raval 6 days ago સરસ AJ Jaini 6 days ago sanjay raval . thank you. Sharad Vala 6 days ago જ્યારે દોસ્ત પ્રગતિ કરે ત્યારે ગર્વથી કહો કે એ મારો દોસ્ત છે,અને જ્યારે દોસ્ત મુસીબતમા હોય ત્યારે ગર્વથી કહો કે હુ એનો દોસ્ત છુ...... Solanki Harpalsinh 6 days ago nice. video bahu j jordaar. NSC 6 days ago nice thought. my f . name is ashok👨❤️👨kalpesh Bhavesh Limbasiya 6 days ago VERY NICE Najmunnisha Malek 6 days ago દુનિયામાં ફક્ત આપણે મિત્ર આપણી પસંદના બનાવી શકીએ છે, માટે "ક્યારેક પુછપરછ વગર મારે ખભે હાથ મૂકી જો, ને તારું હોવું મારી આંખોમાં વાંચી જો." AJ Jaini 6 days ago શરદ , વાહ ખૂબ સુંદર વાત કહી . દોસ્તી જ એવો સંબંધ છે કે જે તમે બનાવો છો અહી પૃથ્વી પર આવી. Pandya Ravi 6 days ago મિત્રતાની કોઇ વ્યાખ્યા આપી શકાય ખરી ? AJ Jaini 6 days ago solanki harpals , thank you. AJ Jaini 6 days ago nsc , એમને વીડિયો જરૂરથી શેર કરજો. AJ Jaini 6 days ago ભાવેશ , આભાર. AJ Jaini 6 days ago najmunnisha mal , વાહ ખૂબ સુંદર. કોઈક વ્યક્તિને તે જેવું છે એવું સ્વીકારવું મિત્ર રૂપે એ પણ બહુ મોટી વાત છે. Mukesh Ghumra 3 days ago well done AJ Jaini 2 days ago pandya ravi , ના . ના જ આપી શકાય . મિત્રતા તો મિત્રોથી જ સમજાય . View More ગુજરાતી Morning Maza Download on Mobile
AJ Jaini posted an update Gujarati Morning Maza
6 days ago#મિત્રો
#મોર્નિંગ_મઝા #AjJaini
#MorningMaza #AppJockey
કાળુભાઇ ચૌધરી
6 days agoનમસ્તે 🙏.. બહુ સરસ.બેન
Rakesh Thakkar
6 days agowaah! saras vato hati samay ane mitro Ni. Maro Mitra Rajesh aavi j chhe.
Chakra dhar Waghmare
6 days agohi
Ashish
6 days agowaah , bahu Saras
AJ Jaini
6 days agoકાળુભાઇ , ખૂબ ખૂબ આભાર
AJ Jaini
6 days agoરાકેશભાઈ , આભાર. રાજેશભાઈ ને વીડિયો બતાવજો અને તમારી મિત્રતા વિશે ચોક્કસ લખજો
Sanjay Raval
6 days agoસરસ
AJ Jaini
6 days agosanjay raval . thank you.
Sharad Vala
6 days agoજ્યારે દોસ્ત પ્રગતિ કરે ત્યારે ગર્વથી કહો કે એ મારો દોસ્ત છે,અને
જ્યારે દોસ્ત મુસીબતમા હોય ત્યારે ગર્વથી કહો કે હુ એનો દોસ્ત છુ......
Solanki Harpalsinh
6 days agonice. video bahu j jordaar.
NSC
6 days agonice thought. my f . name is ashok👨❤️👨kalpesh
Bhavesh Limbasiya
6 days agoVERY NICE
Najmunnisha Malek
6 days agoદુનિયામાં ફક્ત આપણે મિત્ર આપણી પસંદના બનાવી શકીએ છે, માટે "ક્યારેક પુછપરછ વગર મારે ખભે હાથ મૂકી જો, ને તારું હોવું મારી આંખોમાં વાંચી જો."
AJ Jaini
6 days agoશરદ , વાહ ખૂબ સુંદર વાત કહી . દોસ્તી જ એવો સંબંધ છે કે જે તમે બનાવો છો અહી પૃથ્વી પર આવી.
Pandya Ravi
6 days agoમિત્રતાની કોઇ વ્યાખ્યા આપી શકાય ખરી ?
AJ Jaini
6 days agosolanki harpals , thank you.
AJ Jaini
6 days agonsc , એમને વીડિયો જરૂરથી શેર કરજો.
AJ Jaini
6 days agoભાવેશ , આભાર.
AJ Jaini
6 days agonajmunnisha mal , વાહ ખૂબ સુંદર. કોઈક વ્યક્તિને તે જેવું છે એવું સ્વીકારવું મિત્ર રૂપે એ પણ બહુ મોટી વાત છે.
Mukesh Ghumra
3 days agowell done
AJ Jaini
2 days agopandya ravi , ના . ના જ આપી શકાય . મિત્રતા તો મિત્રોથી જ સમજાય .
View More ગુજરાતી Morning Maza