Home Bites Gujarati Raat Ke Jazbaat Bites Bhargav Jani posted an update Gujarati Raat Ke Jazbaat 4 days ago 🌹થોડાં વ્હાલે કરીને મેં એને અમથું પૂછ્યું કે, “તમે” કેમ છો? તો એણે છણકો કરીને મને સામે પૂછ્યું કે, “તું” કોણ છો? મેં કહ્યું કે હું કીરણ, પૂરવનો, લ્યોને સંગ લાયો ઊજાસ, ઢંકાયો, પછી જાણ્યું કે ઘુવડની પ્યારી તીથી તો અમાસ..!!🌹 - ભાર્ગવ જાની ૧૨/૦૨/૨૦૧૯ Read More Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 1 others like this post. View More ગુજરાતી Raat Ke Jazbaat Download on Mobile
Bhargav Jani posted an update Gujarati Raat Ke Jazbaat
4 days ago🌹થોડાં વ્હાલે કરીને મેં એને અમથું પૂછ્યું કે, “તમે” કેમ છો?
તો એણે છણકો કરીને મને સામે પૂછ્યું કે,
“તું” કોણ છો?
મેં કહ્યું કે હું કીરણ, પૂરવનો, લ્યોને સંગ લાયો ઊજાસ,
ઢંકાયો, પછી જાણ્યું કે ઘુવડની પ્યારી તીથી તો અમાસ..!!🌹
- ભાર્ગવ જાની
૧૨/૦૨/૨૦૧૯
View More ગુજરાતી Raat Ke Jazbaat