Gujarati Good Night status by AJ Anand on 14-Feb-2019 09:00pm

#પ્રેમ
#રાત_કે_જઝબાત read more

Simran Jatin Patel 1 year ago

વરહ ના બધા દિ' દિલ ખોલીને પ્રેમ કરજો, આ એક જ દિ' એટલે કે 14 Feb. ની, રાહ નહીં જોતાં, હા એ દિવસે તમે નફરત કરનાર ને, પણ પ્રેમ ની ભેટ આપી શકો... #સાંઈસુમિરન.... #simranmistry....

Simran Jatin Patel 1 year ago

મને પહેલા પણ નહોતું સમજાતું, અને આજ પણ નથી સમજાતું, કે લોકો આ એક જ દિ' કેમ, પ્રેમ ને જતાવે કે પછી ઈઝહાર કરે છે, આ દિ' તો આભાર માનવા માટે, નો હોવો જોઈએ આમ તો, પ્રેમ તો વરસ ના બધાંય દિ', કરવા નો હોય, થયા જ કરે, જેની સાથે વાતચીત માત્ર થી, મન હળવું થઈ જાય, કે પછી એના સ્પર્શ માત્ર થી, આખાયે તન માં અનોખી સ્ફૂર્તિ આવી જાય, કે પછી એના આંખ ના એક માત્ર, ઈશારે એ કે'તો "હું છું ને", કે પછી એ છે જ ને એ વિચાર માત્ર થી, ક્યારેય કોઈ વાતે કે સમયે ફિકર જ નહીં, જોઓ તમને સમજાયું હોય તો, વરહ ના બધા દિ' દિલ ખ

AJ Anand 1 year ago

આભાર સચિનભાઈ બસ આજ રીતે તમારો પ્રેમ અમને મળતો રહેશે તો સદાય સાથે મલકાતા રહીશું ..??

Sachin Soni 1 year ago

હા આનંદભાઈ કોઈ પરિભાષા તો નથી હોતી.... બસ પ્રેમ એટલે પ્રેમ.... આજની બન્નને રજુવાત જરા હટકે રહી હો...... બસ આમજ નવું પ્રેમથી પીરસતા રહેજો, દર્શકોના મનને સદાય પ્રેમથી મલકાવતા રહેજો... એવી..શુભેચ્છાઓ....

AJ Anand 1 year ago

અરે તમે કંઈ લેટ નથી થયા સચિનભાઈ..તમે લખો એ બહુ સારી વાત છે.. અને પ્રેમ ની તો કોઈ પરિભાષા નથી હોતી.. પ્રેમ તો એક માતાનો બાળક પ્રત્યે હોઈ શકે.. એક માણસ નો જાનવર પ્રત્યે હોઈ શકે તો એક પ્રેમીનો પ્રેમિકા પ્રત્યે નો પણ હોઈ શકે..તેની કોઈ જ ઉંમર નથી હોતી.. બરાબર ને ??

Sachin Soni 1 year ago

આજે શબ્દે શબ્દે પ્રેમ છલકાઈ છે હો.....વાહ...ભાઈ વાહ.... આજે એક કલાક હું લેટ થઈ ગયો છું જોવામાં....કેમકે લખવામાં વ્યસ્ત હતો.... તમારા દરેક પ્રશ્નો પણ હટકે રહ્યા.... રાધા અને કૃષ્ણ....મીરા અને ગિરિધર... આહા...એક નવઢા ભક્તિ અને એક કૃષ્ણ દિવાની રાધા...ખરેખર પ્રેમના બે પ્રતીકો પ્રેમના દરેક જવાબ મળી જાય એવી જોડી.... ખરેખર પ્રેમની કોઈ ઉંમર નથી...પ્રેમ અઢાર વર્ષે પણ થાય અને આડત્રીસ વર્ષે પણ થઈ જાય છે....

AJ Anand 1 year ago

હાર્દિક કોટેચા આભાર દોસ્ત..???

AJ Anand 1 year ago

આભાર સંદીપભાઈ..???

Ssndeep 1 year ago

કીપ ઈટ અપ ....

AJ Anand 1 year ago

આઈ ડોન્ટ માઈન્ડ.. તમારી આ કોમેન્ટ થી તો મને પ્રેરણા મળશે..??

Ssndeep 1 year ago

ડૉન્ટ માઈન્ડ પ્લિઝ .... બટ આઈ નૉ યુ ડુ ઈટ

AJ Anand 1 year ago

હા સંદીપભાઈ કેમ નહી..જણાવવા બદલ આભાર મિત્ર..??

AJ Anand 1 year ago

આભાર જેનિશ પટેલ..??

Ssndeep 1 year ago

ઉહુકકકક નૈ જામતુ ... જરીક વધારૅ કમર કસૉ

View More   Gujarati Good Night Status | Gujarati Jokes