Gujarati Good Morning status by AJ Jaini on 04-Mar-2019 08:00am

#AJJaini #MorningMaza #SocialMedia

Krishn 1 year ago

Je help karee ae j sacho insaan kevaay....??

sanjay Rabari 1 year ago

welcome very nice day

AJ Jaini 1 year ago

sanjaybhai , thank you .

AJ Jaini 1 year ago

અંકિત , આભાર. સાચી વાત . કોઈ પણ માણસ બીજા ને મદદ કરી જ શકે છે , એવું નથી હોતું કે આપણી પાસે મદદ કરવા માટે કઈ નથી . એક ગરીબ માણસ પોતાના ભાણામાંથી બીજાને ખવડાવતો હોય છે . તો આપણી પાસે તો ઘણું છે . ખૂબ સુંદર વિચાર.

Ankit Gajera 1 year ago

Bau j sarad shabdo ma aatlo suundar vichar raju karyo. ke 0.01% pan jo koi jaruriyat mand ni aapde madad karisu to ae madad , aena mate to bau j sahayak banse. ane badla ma aapde bau motu kaik gumavu padyu hoi aevu to nathi j ne . to jaruriyat mand sudhi pochiye ane aemne madadrup thaia. ?

AJ Jaini 1 year ago

komal joshi ,આભાર. હા બની શકે કે આ જમાનામાં તમારી મદદ કોઈ ખોટા હાથમાં પહોંચી જાય એટલે જ ચકાસણી જરૂરી છે.

Komal Joshi Pearlcharm 1 year ago

ખૂબ સરસ વાત લઈ ને આવ્યા છો. ચકાસણી કરી ને મદદરૂપ થાય છે.જે આ જમાનામાં જરુરી છે. નિસ્વાર્થ ભાવે!

Naren 1 year ago

Aj jani.. Good

KulDeep Raval 1 year ago

can you follow me here in matrubharati?

KulDeep Raval 1 year ago

next time please make the video for nashamukti..i have some real example of it

AJ Jaini 1 year ago

કુલદીપ , આભાર.

KulDeep Raval 1 year ago

As a computer expert and as a Teacher i appreciate your views

AJ Jaini 1 year ago

jayesh , આભાર. તમારી આસપાસમાં કોઈ છે કે જેને મદદ ની જરૂર હોય?

Jayesh Chotaliya 1 year ago

ખૂબ સરસ

AJ Jaini 1 year ago

naren , બસ કોઈકને મદદ કરજો , એ સંદેશો આપવા કરતા પણ ઊંચુ ઉદાહરણ આપશે.

Naren 1 year ago

Mare pan tmara jeva sandes aapva che.. ?

AJ Jaini 1 year ago

zankhana , thank you.

Zankhna Vasavada 1 year ago

grest social message

AJ Jaini 1 year ago

vipul chauhan , good morning

AJ Jaini 1 year ago

sachin soni , ખૂબ ખૂબ આભાર.

Sachin Soni 1 year ago

વાહ....સુંદર સવાર જેટલી સુંદર રજુવાત.....

AJ Jaini 1 year ago

તમારી આસપાસમાં કોઈને મદદ ની જરૂર હોય તો અહીં લખો , ચર્ચા કરીએ , અને મદદ પહોચી શકે એવો પ્રયાસ કરીએ.

AJ Jaini 1 year ago

akshat shah , thanks

AJ Jaini 1 year ago

mayur may , thank you .

AJ Jaini 1 year ago

પંડ્યા રવી , આભાર . બસ. આ કાર્ય સોશીયલ મીડીયા થી આગળ વધીને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પોહચે તો બહુ છે.

Pandya Ravi 1 year ago

આજની આ વાત સાંભળીને દિવસ સુધરી ગયો અને એક નવીન પ્રકારના કાર્ય કરવાની પ્રેરણા પણ મળી

AJ Jaini 1 year ago

નિધિ પટેલ , :) બસ દિવસ સારો જાય એટલે મજા .

AJ Jaini 1 year ago

કુલદીપ , આભાર .

AJ Jaini 1 year ago

અર્ચન ભાચેચ , આભાર .

AJ Jaini 1 year ago

દિનેશભાઈ , વાહ . એ આગળ વધે અને શીખે તો અમને બધાને ખૂબ આનંદ થશે .

AJ Jaini 1 year ago

તેજ , હા અને. એ પણ કંઈ જાહેર કર્યા વગર . બહુ મોટું ઉદાહરણ પુરૂ પાડે છે .

AJ Jaini 1 year ago

લાલજી , આભાર.

AJ Jaini 1 year ago

naresh આભાર.

AJ Jaini 1 year ago

dipak chitnis , thank you.

Archan Bhachech 1 year ago

nice idea and example to follow in life!!

Sarthak vasavada 1 year ago

Wah Dinesh gamit..khub saras vichar....khas aemni andar no kalakar jivato reh a khub jaruri che

Dinesh Gamit 1 year ago

એ રાજ્ય સુધી પહોંચે છે એને થોડા અનુભવી પેન્ટર ની જરૂર છે

Dinesh Gamit 1 year ago

મારી પાસે પણ એક યુવાન છે એ ઘણું સારું પેન્ટીગ કરે છે ધોરણ 9મા અભ્યાસ કરે છે પણ ઑથીક પરસ્તી સારી નથી એ ને હુ પણ.આવી જ રીતે મદદ કરીશ

Ashish 1 year ago

giving and giving from our income , we want to give some amount to needy person , support to others I do always do you ? start from today or u became hero for collecting and giving

Tej patel 1 year ago

even.....sushant singh rajpoot pn ....socialising thi help kare 6

Nidhi Patel 1 year ago

savaar sudhri gai jaini di !

Lalji Saniya 1 year ago

khub sarsa vat se real use Right

NareshVaghela 1 year ago

સરસ વાત છે.

Dipakchitnis 1 year ago

Fantastic like very much....

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes