Gujarati Good Morning status by AJ Denisha on 06-Mar-2019 08:00am

પરાઠા લવ-સ્ટોરી
#મોર્નિંગ_મઝા #AjDenisha
read more

Ankit Gajera 1 year ago

khub j saras.... nice thought

Bharat 1 year ago

અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી અસ્થિર મનના મુસાફર ને રાહ પણ કયા મળે છે

Ssndeep 1 year ago

ગૉડ ગ્રૅસ .... પરસ્પર ની હુફૅ

Ashok Prajapati 1 year ago

बहुत उम्दा स्टोरी।।

Dishant 1 year ago

Great work and great direction.

Indira Bhaty 1 year ago

Only love gives happiness in life AJ Denisha

AJ Denisha 1 year ago

zankhna Vasavad yes indeed

AJ Denisha 1 year ago

Gautam Bhatiya આભાર

Gautam Bhatiya 1 year ago

????Wahhhh, Khubaj umda Vat.???

AJ Denisha 1 year ago

Khushbu Mehta S સાચો સાથ ને પ્રેમ મળી જાય એટલે બધીજ પાર થઈ જતું હોય છે

Khushbu Mehta Shah 1 year ago

superb story એક વાત તો છે જો તમારો જીવનસાથી નો સાથ હોય તો દુનિયા માં કઈ પણ વસ્તુ તમે મેળવી શકો અને કઈ પણ કરી શકો કોઈ તાકાત તમને રોકી નઇ શકે

Kamlesh 1 year ago

સચિનજી...કોઇપણ સાહિત્યની ઉત્પત્તિ પ્રેમ અને સંઘર્ષ વિના શક્ય છે ખરી...? તો અહિંયા પણ વિષય તો પ્રેમ અને સંઘર્ષનો જ છે... તો આમાં આપને શું અજૂગતું લાગ્યું? એક વાત છે કે, એક પહાડની સામે બે વ્યકિત ઊભી હતી. એકે એ પહાડમાં કાંટા અને કાંકરા જોયા અને એકે રમણિય ઝરણાં ને લીલોતરી જોઇ... તો આમાં વાંક કોનો ભિન્ન વ્યકિતની ની ભિન્ન માનસિકતાવાળી નજરનો કે પહાડનો...? બાકી તો આપ સમજદાર છો જ...

AJ Denisha 1 year ago

Prerna K Vasava yes indeed

AJ Denisha 1 year ago

Kamlesh આભાર ?

AJ Denisha 1 year ago

Nidhi so so so true. Thank you ?

AJ Denisha 1 year ago

Naranji Jadeja વાહ ક્યાં બાત હૈ..

Kamlesh 1 year ago

વાહ...!...અદભુત પ્રેમ અને અદ્‌ભુત રજૂઆત... મહોદયા....

Nidhi_Nanhi_Kalam_ 1 year ago

lovely voice with love story ...mutual understandig is most valuable thing in life

Naranji Jadeja 1 year ago

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

AJ Denisha 1 year ago

Komal Joshi Pea ખરી વાત કરી તમે. પ્રેમ થી ને પ્રેમ માટે કરવામાં આવતું કોઈ પણ કામ નાનું હોતું નથી. આવા જોડકાઓ આપડા બધા માટે એક પ્રેરણા છે.

Mahendra Sharma 1 year ago

sachin soni, મોરનિંગ મજા કાર્યક્રમ સ્ફૂર્તિ અને પ્રોત્સાહન આપે એવા વિષયો પર આધારિત છે, અને સ્ક્રીપટ આશુ પટેલની છે જે મોટા સાહિત્યકાર નવલકથાકાર છે

Komal Joshi Pearlcharm 1 year ago

સરસ લવ સ્ટોરી છે. love is not in the air. it's there on earth everywhere. એક સ્ત્રી પોતાના ભણતર અને મેરેજ બન્ને ને બેલેન્સ કરી રહી છે. અને એનો પતિ એને ભરપૂર સાથ આપી રહ્યો છે. That's called true spirit of life. Only A brave hearted man can do this.& no work is mean work if you do with your heart.

AJ Denisha 1 year ago

mehul bhutaiya આભાર

AJ Denisha 1 year ago

Hk Kotecha Thank you ?

AJ Denisha 1 year ago

Siddharth Dhruv Thank you ?

AJ Denisha 1 year ago

Sachin soni અમારો પ્રયત્ન છે કે દરેક પ્રકાર ના વિષયો નો સમાવેશ થાય. તમને ગમતા વિષયો પણ અને રજૂ કરીશું. ??

Sachin Soni 1 year ago

સાહિત્ય માટેનું મંચ છે આ અને સાહિત્ય ભૂલી બેઠા ...

Sachin Soni 1 year ago

આ કઈ ટોપીક કેહવાય....સવાર સવારમાં

AJ Denisha 1 year ago

Ashish LOVE IS ALL THERE IS ?

AJ Denisha 1 year ago

Kishan Dobariya હા એજ તો પ્રેમ ની સુંદરતા છે.. તમારા પેલા પ્રેમ ને રાખો.. ને સાથે આગળ વધો.. ચિંતા ના કરો.. તમારા ઘર વડાઓ મની જશે.. પ્રેમ ની સામે કોઈ જીદ જાજી વાર નથી ટકતી. શુભ સવાર ??

Ashish 1 year ago

support each other and main thing whatever u do for yr passion , love it, enjoy it, grab all opportunity

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes