Gujarati Good Morning status by AJ Devanshi on 08-Mar-2019 08:00am

#મોર્નિંગ_મઝા #AjDevanshi
read more

Vijay Patel 1 year ago

hats off to the "lady king"

ABC 1 year ago

બસ આટલું જ કહીશ ! હજુ આપણે ઘણું શીખવાનું બાકી છે.

AJ Devanshi 1 year ago

સમય અને માનવતા નો અભાવ

ABC 1 year ago

તેની પાછળ નું કારણ શું ગણવું ? સ્વાર્થીપણું ? ડર ? કે પછી માનવતાનો અભાવ ?

AJ Devanshi 1 year ago

અત્યારે કોઈ કોઈની મદદે જલદી આવતું નથી. રસ્તા મા કોઈ નો અકસ્માત થાય તો કોઈ ઊભું કરવા પણ જતુ નથી.

ABC 1 year ago

બસ દુઃખ તો એ જાણી ને થયું કે ત્યાં ઘણા પુરુષો હોવા છતાં કોઈ એક પણે આગળ આવી મદદ કરવાની હિંમત ના કરી.!! શું તે બધા ખરેખર પુરુષ કહેવાવા ને લાયક છે?? અને જો આપણે આપણી આસપાસ કોઈ ની મદદ ન કરી શકીએ તો શું આપણે પણ માણસ કહેવાવા ને લાયક છીએ..??

ABC 1 year ago

અદ્ભૂત સાહસ ! અદ્ભૂત ઈચ્છા શક્તિ !

Nigam Dudhatra 1 year ago

લોખંડી લેડી

AJ Devanshi 1 year ago

So true,નીરવ પટેલ. સ્ત્રી પોતાના કર્તવ્ય ભજવીને કારણે ઘણીવાર ધાર્યું કામ નથી કરી શકતી. પણ આનો કોઇ ગમ નથી રાખતી કારણ કે તે આને પોતાનો ઘમઁ માને છે.

AJ Devanshi 1 year ago

Happy Women's day Zankhna Vasavada

AJ Devanshi 1 year ago

હા, કોમલબેન. આ પગલું ઉઠાવતી વખતે અમને ખૂબ હિમ્મત ભેગી કરવી પડી હશે. આવી હિમ્મત ભગવાન આપણને પણ આપે અને આપણે પણ ઊંચાઈઓ સર કરી શકીએ.

AJ Devanshi 1 year ago

Kamlesh bhai ???? happy women's day

kamlesh patel 1 year ago

સલામ છે અરુનીમાને.તેમના અડગ નિર્ધારને.ખરેખર સ્ત્રી શક્તિ ને નમન.

Komal Joshi Pearlcharm 1 year ago

ખરેખર ! આવી પરિસ્થિતિ માં કોઈપણ વ્યક્તિ હિંમત હારી જાય પરંતુ અરુનીમા એ હિંમત ના હારી. અને જ્યારે એણે બચેનદ્રી પાલ ને મળી એની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બચેનદ્રી પાલે કહ્યું હતું કે તારી મક્કમતા થી તું અડધો એવરેસ્ટ ચઢી ગઈ હવે અડધો જ બાકી રહ્યો. આવી દરેક સ્ત્રી ઓ ને લાખ લાખ સલામ, નમન .

Zankhna Vasavada 1 year ago

Happy women day nice story

Nirav Patel SHYAM 1 year ago

કેરિયર વુમન કે જે કઈ કરવા ઈચ્છે છે, દુનિયાને પાછળ રાખી પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે. એવી સ્ત્રીના જીવનમાં ટકી રહેવું પણ આજના પુરુષો માટે મુશ્કેલ છે. અને આજ કારણે ઘણી સ્ત્રીઓ પોતાના લક્ષ સુધી પહોંચી નથી શકતી. લક્ષ સુધી ના પહોંચવવા માટે ક્યાંક ને ક્યાંક એ સ્ત્રીનો પતિ, પિતા કે પુત્ર જ કેન્દ્રમાં હોય છે. પુરુષ જો ખરાં અર્થમાં સ્ત્રીની હિંમત બને. પોતાનો અહમ બાજુએ મૂકી એનો માર્ગદર્શક બને તો સ્ત્રી ક્યારેય હારતી નથી. એ સફળતાનાં શિખર સુધી જરૂર પહોંચશે.

AJ Devanshi 1 year ago

ધન્યવાદ મંથન પટેલ.

AJ Devanshi 1 year ago

નિરવભાઈ, તમારી વાત સાંભળી ને મને આનંદ થયો.

Manthan Patel 1 year ago

ખૂબ સરસ વાત લઈને આવ્યા.....

Nirav Patel SHYAM 1 year ago

દરેક પુરુષના જીવનમાં એક સ્ત્રી એવી તો હોય છે જ જેને નમન કરવાનું મન થાય. મારા જીવનમાં પણ ઘણી સ્ત્રીઓનો ભેટો થયો. મારી મમ્મી તો મારા માટે આદર્શ છે જ. પણ દોઢ વર્ષ પહેલાં એક એવી સ્ત્રીનો ભેટો થયો જેનું જીવન જોઈ એને સલામ કરવાનું મન થાય. એનો જીવન સંઘર્ષ અને મહેનત જોઈ એને નમન કરવાનું મન થાય. એને મને જીવતા શીખવ્યું. મારી પ્રેરણા બની. વધુ તો કઈ એના વિશે કહી શકું એમ નથી છતાં એટલું જરૂર કહીશ. એ માત્ર સ્ત્રી નથી. એક જીવતી વાર્તા છે. મારા જીવનમાં એનું હોવું એજ મારા માટે ગર્વની બાબત છે. ? #કેપ્ટન ?

AJ Devanshi 1 year ago

અરુણીમાના સાહસને સલામ.

AJ Devanshi 1 year ago

હા, જે તે પરિસ્થિતિ મા રોવા કરતા તેને અપનાવી આગળ વધવા મા જ સમજદારી છે.

Nirav Patel SHYAM 1 year ago

વાહ. અરુણીમા જેવી સ્ત્રીઓને સલામ દિલથી.. આપે આ વાત સાથે આપણા દેશનું એક ચિત્ર પણ ઊભું કરી આપ્યું. અરુણીમા માટે સન્માનની સાથે દુઃખ પણ થાય એની સાથે જે થયું એ સાંભળીને. પણ પરિસ્થિતિને પકડીને બેસી રહેવા કરતાં જે છે એને જ હકીકત માની આગળ વધવું જ જરૂરી છે. જે અરુણીમાએ કર્યું. સો સો સલામ.

AJ Devanshi 1 year ago

Indeed Rakesh Thakkar.

AJ Devanshi 1 year ago

Yes, we are proud of her. We need more and more women like her.

Maitray 1 year ago

Ohh..i heard about her..but i didn't know that she lost her leg before this..Seriously, extremely proud moment.?

AJ Devanshi 1 year ago

Thank you Ashishbhai

Ashish 1 year ago

good background also

Armin Virani 1 year ago

આર્મીન

AJ Devanshi 1 year ago

Happy women's day!

AJ Devanshi 1 year ago

ધન્યવાદ અરમિન વિરાની.

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes