Gujarati Good Night status by AJ Devanshi on 08-Mar-2019 09:00pm

#દરવાજો
#રાત_કે_જઝબાત read more

ABC 1 year ago

આ story થી સ્વામીવિવેકાનંદ શ્રી એ કહેલી એક વાત સાબિત થતી જણાય છે કે " વાંદરાનકલ કરવી એ તો સાચેસાચ માણસમાં આવેલ ભયાનક અધ:પતનની નિશાની છે . "

AJ Devanshi 1 year ago

ધન્યવાદ બિપીનભાઈ

AJ Devanshi 1 year ago

હું પણ એ જ માનું છું મંથન પટેલ

AJ Devanshi 1 year ago

Thank you Jignesh Parekh and Ashok Mehta

AJ Devanshi 1 year ago

Yes Maitray. It's all about taking challenges.

Maitray 1 year ago

The story talks about the situations comes in our unconscious mind..where we are all alone to make decisions... It doesn't only talk about life or the fear... it is that 1 second thought..which is constantly running inside... aapne badha aapni asspass na or apde j vicharo sathe mota thaya..ema j bandheyla rahie chie...ae Frame ni bahar ni duniya ni jaan j nathi..ane jova bhi nathi mangta... The second door is a hope..or a way to enlightenment.

Manthan Patel 1 year ago

સ્વાભાવિક રીતે નવીન કરવામાં ડર તો લાગે જ પણ એ ડર કરતા હિમ્મત વધારીને કામ પર લાગી જઈએ તો મળેલી સફળતા અદભુત અવર્ણનીય હોય છે.

AJ Devanshi 1 year ago

નવજીવન સાથે સાથે એક ઉત્સાહ પણ જગાવે છે. વિકાસભાઈ

Pranav Kava 1 year ago

એતો આપણા ઉપર નિર્ભર કરે કે આપણે કેવું જીવન જીવવુ છે....

Vikas Shah Presidant Nadiad 1 year ago

નવી દિશા તરફનું પ્રયાણ, નવી સફરની શરૂઆત, નવા જોમ,જુસ્સાથી કરવાથી નવી પ્રેરણાનો ઊર્જાસ્તોત્ર આપણી અંદરથી બહાર નીકળી આપણને નવજીવન બક્ષે છે.

AJ Devanshi 1 year ago

મોક્ષ ના દરવાજા પહેલા સારું જીવન જીવનના દરવાજા ખોલવા જરૂરી છે

AJ Devanshi 1 year ago

Thank you Ashok Prajapati

Pranav Kava 1 year ago

એ છે જગતથી તદ્દન જુદો મોક્ષ મેળવવાનો દરવાજો....

Pranav Kava 1 year ago

એ છે જગતથી તદ્દન જુદો મોક્ષ મેળવવાનો દરવાજો....

Ashok Prajapati 1 year ago

खूब सरस समजवा जेवी वात कहीं छे।।।

View More   Gujarati Good Night Status | Gujarati Jokes