Gujarati Good Morning status by AJ Denisha on 13-Mar-2019 08:00am

#AJDenisha #MorningMaza
#Inspiration read more

Mukesh Shah 1 year ago

so true great & brave girls

AJ Denisha 1 year ago

Dhiraj Dantani ખરી વાત કહી તમે

Naren 1 year ago

Nice story... ? ? ?

Niraj Mehta. RAG 1 year ago

Nirav Patel SHY. જે ખામીઓ શોધે છે એ ખૂબીઓ ને બરાબર છે અને જે ખૂબી જ્યાં શોધે છે એ માત્ર મોઢામાં ગળપણ લગાડવા જેવું છે. કંઈક ખોટું લાગ્યું હોય તો માફ કરશોજી...?

Dhiraj Kumar 1 year ago

એવાં કામ કરવા જોઈએ કે જેનાથી પિતા નું માથું ગર્વ થી ઉંચુ થાય. અને પિતા ગર્વ થી કહે કે આ મારી સંતાન છે.

AJ Denisha 1 year ago

Bharat Gelot ji ha.. jaruri che..

Bharat 1 year ago

ઘણુ સારૂ બદલાવ જરૂરી છે

AJ Denisha 1 year ago

Bhavina Modi Thank you ??

AJ Denisha 1 year ago

Indiara Bhatt Thank you

AJ Denisha 1 year ago

Mukesh Ghumra એક બાપ ને જો પોતાની દીકરી પર ગર્વ હોય તો પછી બીજું શું જોઈએ. Thank you Papa. તમારા આશીર્વાદ અને સાથ ના જ કારણે જે છું એ છું.

AJ Denisha 1 year ago

Nirav Patel SHY આપણું સમાજ અને માનસિકતા ધીરે ધીરે પણ ખુલી રહી છે, સ્ત્રીઓ હંમેશા થી હિંમતવાન રહિજ છે, હવે ક્ષેત્ર બદલાયા છે. જે ખૂબ જ ગર્વ ની વાત છે

Nirav Patel SHYAM 1 year ago

બસ આજ ખામી છે આપણી @rag આપણે ખૂબીઓ જોવાના બદલે ખામીઓ શોધવા લાગી જઈએ છીએ

Niraj Mehta. RAG 1 year ago

પણ પાંચ વર્ષમાં લોકો ને નહી પરંતુ માત્ર અેક જ દિવસ માં ખબર પઽી જાય કે આ કોઈ મહિલા જ છે કારણ કે કોઇ આવે તો પુછવું તો પડે ને કે કેવા વાળ કે કેવી દાઢી રાખવી છે...? અને આ અવાજ જ સાંભળી ને લોકો ને ખબર પડી જાય છે કે આ સ્ત્રી છે.

Bhavina Modi 1 year ago

Wah...nicely said..

Indiara Bhatt 1 year ago

the great and brave both sisters nobody think about people will what say Danish very nice story

Mukesh Ghumra 1 year ago

ख़ूबज सहजता भरी रजुआत ना अभिनंदन, मने मारी दीकरी अटलेके आप aj denisha ऊपर ख़ूबज गर्व छे। ख़बज सुन्दर पण लागे छे। स्टोरी हार्ट टचिंग छे। वेलडन सदाय प्रगति करो तेवा आशीर्वाद।

Nirav Patel SHYAM 1 year ago

આપણાં સમાજમાં ઘણા એવા કિસ્સા છે જે પ્રકાશમાં નથી આવતાં. કેટલીય સીંગલ મધર પણ એવી હોય છે જે પોતાનાં બાળકો માટે પોતાની ખુશીઓનો ત્યાગ કરી. એક બાપની ગરજ સારે છે.

AJ Denisha 1 year ago

Hasmukh Bhai ખરી વાત

AJ Denisha 1 year ago

Tirthrahsingh pa ખૂબ સરસ

AJ Denisha 1 year ago

nidhi thank you ?

AJ Denisha 1 year ago

Bhavna Ghumra દીકરો કે દીકરી આ ભેદ આપણો સમાજ કરે છે... ખરેખર સંતાન તરીકે જ ઓળખવું વધુ મહત્વ નું છે. આભાર . આવીજ રીતે તમને ગમતી વાતો લઈને અમે આવતા રહીશું.

AJ Denisha 1 year ago

Nirav Patel SHY આટલી હિંમત કેળવવી એ બોવ બહાદુરી નું કામ છે ... આ છોકરીઓ ને સલામ છે..

AJ Denisha 1 year ago

Jigar mor thank you ??

AJ Denisha 1 year ago

Dinehs G Vaghel thank you

Bhavna Ghumra 1 year ago

hi denisha aj Ni tamari story samaj ni ankh kholi dikri pan dikra Ni jagya e koi pan Kam Kari Ane mara pita nu praud Bani sake 6 Ane ha ek vat kahevi Rahi k mare ek j dikri 6 pan dikra Ni khot lagva nahi didhi Mari dikri pan amru praud 6 , beautiful speech ,Maja avi ,

AJ Denisha 1 year ago

Sharad vala ખરી વાત કરી. પણ ધીરે ધીરે સમય બદલી રહ્યો છે, ને આપડે જાત બદલાવ થીજ શરૂ કરી શકીએ .

ABC 1 year ago

ખુબજ પ્રેરણાદાયી...! હું મારા parents ને ગર્વ એટલું જ કરીશ કે હું જે કઈ કાર્ય કરીશ તેમાં પ્રામાણિકતા અને ઈમાનદારી રાખીશ....!

Hashmukh Bhai Patel 1 year ago

જે બાડકો ને માતા પિતાનું ગવૅરવ જે માતા પિતા ને બાડકોનું ગવૅરવ હોય તે કુટુંબ ( ઘર ) વસુંધરે કુટુંબ કહેવાય.

Nirav Patel SHYAM 1 year ago

વાહ... પ્રેરણાદાયી વાર્તા.... ખરેખર લોકો સલાહ આવવા જરૂર આવશે, પણ કોળિયો જમાડવા કોઈ નહિ. સમાજને ટીકા કરવામાં રસ છે. પણ એ દીકરીઓ એ જે કર્યું તે ખરેખર સલામીને પાત્ર છે

Archana Purohit 1 year ago

અમિત પ્રજાપતિ, AJ means ઓડિઓ જોકી

Sharad Vala 1 year ago

ખૂબ જ સરસ રજુઆત..... નારીઓ આજ સુધી હંમેશા સન્માનને જ લાયક રહી છે,પરંતુ લોકોની મનોવૃત્તિ સ્ત્રીઓને એ નજરથી ઓળખી જ નથી શકી ,અને એટલે જ આજે કદાચ દેશમાં સ્ત્રીઓના રક્ષણની વધારે જરૂર છે .... બાકી તો નારીશક્તિમાં એ ક્ષમતા છે ,જે ઈતિહાસને પણ બદલવાની તાકાત રાખે છે....

AJ Denisha 1 year ago

Amit Prajapati ji Aj means app jockey

Mahendra Sharma 1 year ago

AJ means App Jockey

Amit Prajapati 1 year ago

AJ means??...btw good content!!

AJ Denisha 1 year ago

ASHVIN ખૂબ ખૂબ આભર

AJ Denisha 1 year ago

Archana purohit thank you

ASHVIN 1 year ago

કોઈ પણ કામ સ્ત્રી કે પુરુષ જ કરી શકે એવું નથી... પોતાનું માન સન્માન જળવાઈ રહે એવુ કોઈ પણ કામ કરવા મા કઈ જ ખોટુ નથી. ખૂબ સરસ કિસ્સો રજૂ કર્યો.

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes