Gujarati Good Night status by AJ Pranay on 14-Mar-2019 09:00pm

#રાત_કે_જઝબાત #AjPranay read more

Indiara Bhatt 1 year ago

story's msg always live joyful don't worry very good

Ashok Prajapati 1 year ago

तमारी वाता नो ममॅ खूब सरस छे।।

Simran Jatin Patel 1 year ago

ખૂબ સરસ વાત કરી આપે..... ચિંતા કરવી એ વ્યર્થ છે કિંમતી સમયનો બગાડ કરવા સમાન છે.... છતાંયે થઈ જ જાય છે.... આમ તો ચિંતા કરવી એ ઈશ પર અવિશ્વાસ દર્શાવે છે.... એ આપણા માટે સારું ને યોગ્ય જ કરતો હોય છે.... પણ ક્યાંક આપણે જ ધીરજ નય રાખી ને ઉતાવળ કરી ચિંતા ને જન્મ આપીએ છીએ...

wazir 1 year ago

સરસ વાત....

Pranav Kava 1 year ago

૯૯ - નવ્વાણું નો ધક્કો : ખૂબ સરસ વાત કહી પ્રણય. આજના આ સમયમાં સવારથી સાંજ સુધી રૂપિયા પાછળ દોડધામ થતી હોય છે... ત્યારે થોડો સમય કાઢી એ તાત્પર્ય પણ કાઢવું જોઈએ કે અંતે આ બધાથી શું મળશે

Nipa Shah 1 year ago

ચિંતા એ ચિતા સમાન છે, આ જાણીએ છે છતાં ચિંતા કર્યા વગર તો કેમ જીવાય એ સમજ નથી, કદાચ ચિંતા સાથે જીવવાની આદત પડી ગયી છે, ભણતા હતા ત્યારે પણ, લગ્ન થયા ત્યારે પણ, છોકરાઓ થયા ત્યારે પણ, ચિંતા ના પ્રકાર બદલાયા પણ ચિંતા તો ત્યાંની ત્યાં જ.

Afsana 1 year ago

very nice pranay

View More   Gujarati Good Night Status | Gujarati Jokes