Gujarati Good Morning status by AJ Jaini on 25-Mar-2019 08:00am

#મોર્નિંગ_મઝા #AjJaini
read more

Krishn 1 year ago

Manee aa rashto saav alag laagiyo...

Poonam Patel 1 year ago

બહુ સરસ ???

Pravin shah 1 year ago

સાચ્જ સારો

AJ Jaini 1 year ago

વાહ . નરેન હા સાચી વાત . એવાં પૈસાવાળા બહુ ઓછા હોય છે કે જે મહેનતથી કમાયા હોય , બાકી તો લોકોનું શોષણ કરી પૈસા કમાવા વાળા ઘણા થઈ ગયા છે .

Naren 1 year ago

Jene jaruriyat che aene j ladh malvo joiye.. "Pan ahi to paisa wala jj labh le che paisa batavine.." (Vicharva jevu che...) " ?

AJ Jaini 1 year ago

rajanikat , suresh shah , mittal r suthar , makwana chandhu , megha suthar , naren , mr faizal . તમારા સૌનો ખૂબ ખૂબ આભાર . આ પરથી ખ્યાલ આવે છે કે આપણને બધા ને ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોઈએ છે .

AJ Jaini 1 year ago

naranji jadeja , વાહ . બસ આવા જ સાચા કિસ્સાઓની લોકો ને જરૂર છે જેથી તેઓ પ્રેરણા લઈ પોતાનો અવાજ ઉઠાવી શકે .

AJ Jaini 1 year ago

ashok prajapati , આભાર.

AJ Jaini 1 year ago

દીપક ત્રિવેદી , હા . અને આપણે જ શરૂઆત કરીએ .

AJ Jaini 1 year ago

manthan patel , હા . ખૂબ સાચી વાત .

AJ Jaini 1 year ago

bhati anandrajs , thank you .

AJ Jaini 1 year ago

શરદ , હા . આભાર . હવે આપણે પણ આવી યુક્તિ થી લડી શકીએ .

AJ Jaini 1 year ago

સુનિલ પટેલ , આભાર.

Udit Ankoliya 1 year ago

thanks, @Aj jaini

AJ Jaini 1 year ago

udit , વાહ . ક્યાં બાત . આપ હંમેશા ખૂબ સરસ કવિતા રજૂ કરો છો. આભાર .

AJ Jaini 1 year ago

દીપ્તિ , હા આજના જમાનામાં આપણી જોડે તાકાત છે . બોલવા માટે માધ્યમ છે . તો થઈ જ શકે

AJ Jaini 1 year ago

મેહુલ , હા અને સિસ્ટમ સામે પણ લડી જ શકાય .

AJ Jaini 1 year ago

anmol bhavesh , વાહ . આભાર .

Mehul Trivedi 1 year ago

અઘરામાં અઘરીમૂશ્કેલીનો રસ્તો હોય જ કેવળ તેને શોધવા અધાગ પરીશ્રમ થવો જોઈએ. ખુબ સરસ રજૂઆત

DIPTI 1 year ago

ખુબજ સરસ રિસવત લેવા વાળા લોકો ને આવા પાઠ ભણાવા ની જરુર છે.

Udit Ankoliya 1 year ago

પરિસ્થિતિ હશે કઠોર ,તું બનતો નહીં મૃદુ, કઠોર પણ કોમળ થશે ,વિચાર કઈક જુદું, અનમોલ છે તું પોતે , સમજતો નહિ સસ્તો, વિશ્વાસ રાખ ખુદપર નીકળશે કોઇ રસ્તો.

Sharad Vala 1 year ago

corruption, વિશે ખૂબ જ સરસ વૃતાન્ત રજૂ કર્યો... આવા સંદેશની જરૂર છે લોકોને....,આભાર

asma lakhani 1 year ago

audio kevi rite post kray?

Naranji Jadeja 1 year ago

મારો એક એવો કિસ્સો બાલાજી વેફર બનાવતી કંપની સાથે થયું હતું પેકિંગ તારીખ મીટાવી ને ફરાળી ચેવડો વેચાણ થતું અટકાવ્યું હતું

Ashok Prajapati 1 year ago

बहुत उम्दा।।। उनकी सोच बिल्कुल सही मायने पे काम कर गई

Dipak Trivedi 1 year ago

aavej rite sbek sikhvvo joeya

Manthan Patel 1 year ago

હા, સામાન્ય માણસ પણ સરળતાથી કોઈ ડર કે ચિંતા વિના સાચી વાત રજુ કરી શકે છે. આમા કોઈ ની પરમિશન નઇ લેવાની ઉલટાનું લોકો સામે ચાલીને મદદે આવે.

Anmol Bhavesh 1 year ago

વિચારો ના વાદળ હંમેશા વરસતા રહેશે... શરત માત્ર એટલી.. કે... આપ જેવા સારા લોકો એમની કદર કરે...

AJ Jaini 1 year ago

અનમોલ , વાહ .

AJ Jaini 1 year ago

naranji , આભાર . હા ખોટું થતું હોય એની સામે અવાજ કરવો જ જોઇએ

Anmol Bhavesh 1 year ago

એક રાસ્તા હે જીંદગી.... જો... થમ ગયે તો કુછ નહીં....

AJ Jaini 1 year ago

મંથન પટેલ , હા અત્યારના જમાના માં સોશ્યિલ મીડિયા નો આવો ઉપયોગ થઈ જ શકે કારણ કે આ મીડિયા લોકો દ્વારા ચાલનારું માધ્યમ છે .

Naranji Jadeja 1 year ago

આપણે નીડર બનીને અવાજ ઉઠાવવા ની જરૂર છે.આવા પ્રેરકબળ આપના દ્વારા ખૂબજ ઉપયોગી સાબિત થાય છે

AJ Jaini 1 year ago

અનમોલ , આભાર . બસ આમ જ પોતાના વિચારો લખતા રહેજો .

Anmol Bhavesh 1 year ago

આભાર આપનો મેમ...

Manthan Patel 1 year ago

બસ આમ જ પાઠ ભણાવવા જોઈએ...

Anmol Bhavesh 1 year ago

હા એ જ શિખવાનુ છે... એ અંધારુ તમને અજવાળું આપવાનો ઈશ્વરનો અણસાર છે...

AJ Jaini 1 year ago

અનમોલ, વાહ . ખૂબ સુંદર વાત .

AJ Jaini 1 year ago

anmol bhavesh , હા અંધારુ ત્યારે વર્તાય છે જ્યારે આપણી આંખો બંધ હોય . એક નવો રસ્તો જોવા આંખો ખોલવી પડે .

Anmol Bhavesh 1 year ago

પોતાના ઈશ્વરને ક્યારેય એમ ના કહો કે મારી મુશ્કેલીઓ મોટી છે, પણ તમારી મુશ્કેલીઓ દે એટલું જરુર કહી દો કે મારો ઈશ્વર મોટો છે... અનમોલ

Anmol Bhavesh 1 year ago

મુશ્કેલીઓ ના રસ્તાઓ તો ઘણાં છે... બસ માણસ એને શોધવો જોયે અને એના પર ચાલવો પણ જોયે....

AJ Jaini 1 year ago

sagar savaliya , hi . good morning

AJ Jaini 1 year ago

અનમોલ ભાવેશ આભાર .good morning

AJ Jaini 1 year ago

લલિત ભાઈ , આભાર .

Anmol Bhavesh 1 year ago

great idea... good morning...

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes