Gujarati Good Night status by AJ Denisha on 27-Mar-2019 09:00pm

#રાત_કે_જઝબાત #AjDenisha
read more

AJ Denisha 1 year ago

vishal Patel thank you

AJ Denisha 1 year ago

કલ્પેશ જોશી આભાર

AJ Denisha 1 year ago

કાળુભાઇ ચૌધરી કોશિશ કરને વાલોં કો કભી હાર નહિ હોતી

AJ Denisha 1 year ago

Mokariya bhaves thank you

AJ Denisha 1 year ago

Kishan Dobariya ખરી વાત કહી. નાનપણ થીજ જો બાળકો ને આ શબ્દ નો સાચો અર્થ શીખવવા માં આવે તો જીવન માં ઘણી તકલીફો ઓછો થઈ જતી હોય, કારણકે જોવાની નજર ફરી જઈ છે.

AJ Denisha 1 year ago

Madyantika Heen thank you

vishal patel 1 year ago

khub srs varta 6

Kalpesh Joshi 1 year ago

सुंदर स्पीच

Sajan Limbachiya 1 year ago

સાચી વાત છે કાળુભાઈ... ખેતર બરાબર ખેડ્યું હોય, બીજને બરાબર પાણી નાખ્યું હોય , એની પાક ની બરાબર માવજત કરી હોય તો ભગવાન અવશ્ય એ એક બીજના દાણામાંથી ચારસો દાણા કરે જ છે. ભગવાન આપની મહેનતનું ફળ આપણને આપે જ છે. એટલે જ તો ગીતામાં કહ્યું છે આપણે કરેલા સારા કર્મ અને એ કર્મનું ફળ આપણને મળે જ છે

કાળુભાઇ ચૌધરી 1 year ago

ખેડ.ખાતર.ને.પાણી.નસીબને.લાવેતાણી..મહેનતથીજસફળતામળેછે

Sajan Limbachiya 1 year ago

બહુ સરસ વાર્તા હતી પણ એવું સાંભળેલું છે કે લોકો કહેતા હોય છે કે ભગવાનની મરજી વગર પાંદડું પણ હલતું નથી પણ શું ખરેખર ભગવાન નું કામ પાંદડુ હલાવવાનું તો નથી જ ને...

View More   Gujarati Good Night Status | Gujarati Jokes