Gujarati Quotes status by MB (Official) on 12-Apr-2019 09:00am

શ્રી ધ્રુવ ભટ્ટ - પ્રસિદ્ધ લેખક
#dhruvbhatt #author read more

Saroj Bhagat 1 year ago

darek mate mojni anubhuti per avlambe. koi khaine khus thai to koi khavdavine. darek ni mansthiti per avlmbe. jat anubhav main chhe khiashu barelu hoi tena karta garib enij khumarima khush raheto j hashe e chokksh chhe.

Hashmukh Bhai Patel 1 year ago

यहीं हैं जिंदगी . . . . .

Sandip Kotecha 1 year ago

wah Dada....?? what is the program...? complete recording available?

Ssndeep 1 year ago

મૌજ હશૅ તૉ જ ખિસ્સા ભરાશૅ , રૉતડા હંમૅશા રૉતડા જ રહૅ ... તાત્પર્ય એ છૅ ...

Pranav Kava 1 year ago

મોજ માં રેવું મોજમાં રેવું... નો મળે ખાવા તો લોજમાં રેવું પણ મોજમાં રેવું

Pravin.. 1 year ago

jaruri nathi ke moj mate khicha barela joye narsih mehta garib hata toy moj j karti

Pratik Vora 1 year ago

મોજ માટે ખિસ્સા ભરેલા જ જોઈએ અને ખિસ્સા ભરેલા રાખવા સખત પરિશ્રમ કરવો જ પડે અને સખત પરિશ્રમ કરનાર ને મોજ જ મોજ હોય. આ બધું પર્યાય પણ કહી શકાય.

View More   Gujarati Quotes Status | Gujarati Jokes