Gujarati Shayri status by Shefali on 08-Jun-2019 06:40am Home Bites Gujarati Shayri Bites Shefali Shefali posted an update Gujarati Shayri 6 months ago 672 Views Like 33 Comment Share Facebook Twitter Google WhatsApp 70 others like this post. Rohit Prajapati 6 months ago વાહ... જોરદાર... જય શ્રી કૃષ્ણ... JD The Reading Lover 6 months ago Bahot khub. ?????????? Vir 6 months ago ? Shefali 6 months ago આભાર Shefali 6 months ago આભાર Shefali 6 months ago આભાર Ketan 6 months ago એ ગુડ મોર્નિંગ... Shefali 6 months ago હા હો.. સુપ્રભાત Kamlesh 6 months ago વાહ... Ketan 6 months ago એક પચાસ રૂપિયા દેવાના છે તમારે...કાઈ ઉતાવળ નથી તમતમારે નિરાંતે આપજો...આતો ખાલી યાદી આપતો તો...??? Shefali 6 months ago આભાર Shefali 6 months ago ઊંગમાં કોઈ સપનું જોયું હતું કેતન!? Ketan 6 months ago સેનું સપનું...??... Ketan 6 months ago અરે કાલે તમારું ખોટું નામ લીધુ તું એના માનમાં 50 દેવાના તમારે.... Shefali 6 months ago આજ સપનું કે મારી જોડે થી રૂપિયા લેવાના..અને કાલે તમે ભૂલ થી સાચુ નામ લીધું ☺️ Ketan 6 months ago હા ઇજ...સાચું લાયગુ ને એnaj 50 દેવાના ...ખોટુ લાયગુ હોત નો માગત...હાહાહા HINA 6 months ago વાહ જીગરી Shefali 6 months ago જુવો મોકલ્યા છે, રસ્તામાં હશે Shefali 6 months ago આભાર સખી Ketan 6 months ago એ હવે નથી જોતા રાખો તમારી પાહે... Shefali 6 months ago હવે શું રસ્તા માં હશે Atul Shah 6 months ago બહુ જ સરસ-સચોટ અભિવ્યક્તિ..... Shefali 6 months ago આભાર Ashwin 6 months ago લાગણી ના છેવાડે....... Ashwin 6 months ago પ્રણય ની વચે પીખાય ગય છે લાગણી ઓ સહનાભૂતી ના સબંધ સ્વાર્થ સુધી જતા રહ્યા જ્યારે તું તો હેત નો ઉંબરો વટી ગય ને ધ્રસાય પડી મારા ગઢ ની દીવાલો - આશુ Ashwin 6 months ago પ્રણય ની વચે પીખાય ગય છે લાગણી ઓ સહનાભૂતી ના સબંધ સ્વાર્થ સુધી જતા રહ્યા જ્યારે તું તો હેત નો ઉંબરો વટી ગય ને ધ્રસાય પડી મારા ગઢ ની દીવાલો - આશુ Shefali 6 months ago વાહ.. Tiya 6 months ago Wah ... Ashwin 6 months ago એંધાણ છે તારા આગમન ના શેફાલી નહીતો ખુશ્બૂ સભર આ સાંજ ના હોત...- આશુ Shefali 6 months ago વાહ... એંધાણ છે મેહુલા ના આગમનના નહીંતો આ મોરલો આમ ટહુકે નહિ અગાસીએ Ashwin 6 months ago મેહુલો તો માધ્યમ છે ખાલી મોર ના ટહુકાર માં ઢેલ નો પ્રેમ છૂપાયેલો હશે શેફાલી... Shefali 6 months ago Thnx Tiya Jitu Makwana Mawana 6 months ago a few View More Gujarati Shayri Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj