English Shayri status by Hetanshi Patel on 08-Jun-2019 08:16pm

મળશે તને ''સફળતા''...
પેલા ''મહેનત'' કરતા તો શીખ...
પામીશ તું ''આનંદ'' જીવન માં..
પેલા ''ખુશ'' રહેતા તો શીખ...
કહેવાનું બસ આ

read more
Hetanshi Patel 12 months ago

જ્યારે એને એ વસ્તુ ની કિંમત સમજાય.... અને એ મળેલી વસ્તુ ની કદર કરે અને સમજે.. કે..જે.. એને. મળ્યુ છે એ કદાચ બધા ને એટલી આસાનીથી નથી મળતું...

Dharmik 12 months ago

Nice courage .. manas koi pan mate layak thayo kyare કહેવાય?

Vishal 12 months ago

Vhaa Tme to Mari man ni VAT KY Didi

View More   English Shayri Status | English Jokes