Gujarati Questions status by Kamlesh on 29-Jun-2019 01:03pm Home Bites Gujarati Questions Bites Kamlesh Kamlesh posted an update Gujarati Questions 5 months ago તું જો મારા વગર રહી શકે છે મોજમાં, તો હું કેમ નથી રહી શકતો "અનોખીપ્રિત"ના વિયોગમાં...? 415 Views Like 23 Comment Share Facebook Twitter Google WhatsApp 46 others like this post. Varsha 5 months ago Eni mauj ni khabar tane kyathi? Arvind Wagh 5 months ago કમલેશભાઈ ને સર્વ મિત્રો નો સાથ છે ????? Abbas khan 5 months ago ??...✍ Shefali 5 months ago એ મોજમાં ના પણ હોય, એને એમ રહેતા શીખવું પડ્યું હોય Jay Patel 5 months ago મેં તો મજાક માં કીધું તું.. ભૈ... કે ભાગો ભોળાનાથ નાં ભગત અવ્યાં એમ.... એમાં કાંઈ ખોટું ના લગાવાય... ???? Amita Patel 5 months ago ?? Jay Patel 5 months ago અવો અવો ભૈ.... તબિયત તો સારી છે ને...??? Kamlesh 5 months ago હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં મસ્ત હો.... આપ કહો... સુખમાં તો છો ને?? Jay Patel 5 months ago Yes... Always... Kamlesh 5 months ago કોઇ સંદેહ?? Kamlesh 5 months ago ધન્યવાદ ભાઇ Kamlesh 5 months ago ધન્યવાદ ભાઇ... Kamlesh 5 months ago બસ આમ જ રાખે ઇશ્વર આપને... Kamlesh 5 months ago હોઇ શકે... Kamlesh 5 months ago કાશ એવું થતું હોત મારાથી... Jay Patel 5 months ago Sam to u... & thanks.. Kamlesh 5 months ago ધન્યવાદ અમિતાજી... Kamlesh 5 months ago આશિષ નો આભાર વ્યક્ત કરવાનો ના હોય મિત્ર... Jay Patel 5 months ago OK તો thanks પાછું લાવો બસ... Ketan 5 months ago ??? Ravina 5 months ago કઈ નહિ.. એતો મોજ માં છે.. એમ વિચારી તમેય મોજમાં રહો.. Kamlesh 5 months ago ધન્યવાદ ભાઇ Kamlesh 5 months ago હા રવિનાજી... એ જ તો એક છે મારી હંમેશાંની મોજનું કારણ... View More Gujarati Questions Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj