Quotes, Poems or Blogs | Matrubharti

તું યાદ બહોત આયા, હર શામ કે બાદ,
કભી આગાઝ સે પેહલે, કભી અંજામ કે બાદ..

Maulik Rathod 11 months ago

6okara o nu thodu alag 6 tu YAD aaya har JAM k bad, kabhi AAGAZ se pahele kabhi ANZAM K baad. ( Aur ha bich-bich me bhi) ?

Dhaval Patel 11 months ago

Made for each other Chand n surya

....कबीरा.... 11 months ago

ખુબ સરસ વાત લખી

Jay _fire_feelings_ 11 months ago

આવ્યું હો jainish ભૈ... Updat કર્યું એટલે.... સારું કર્યું કીધું... નહીંતર કાંઈક ઊંધું બફાઈ જાત બોલો... ??

JD The Reading Lover 11 months ago

Update karo app ne Mr. Jay.... Etle badhu dekhase

Neha 11 months ago

તારા કામકાજ કેવા ચાલે પાગલ એમ

Jay _fire_feelings_ 11 months ago

સુરત થોડું ચાલે.. હવે.... એ તો એની જગ્યા એ જ છે... શિક્ષક થઈ ને આવાં સવાલ કરાય...???

Neha 11 months ago

સારું હસે સુ કયે સુરત સુ ચાલે

Jay _fire_feelings_ 11 months ago

હવે એ મને ખબર હોય તો સરખું નો કરી નાખ્યું હોય...

Neha 11 months ago

કેમ એમ થાય છે

Jay _fire_feelings_ 11 months ago

નાં હો.. ભૈ... હું કાંઈ અંતર્યામી નથી... પણ સાચે મારાં ફોન માં ઘણીવાર કોરો msg આવે છે..

DILIPSINH KATHIYA 11 months ago

YAAD HI TO EK PAL HAI JO JINE KA SAHARA DETI HAI...... BUS EK YAAAD....

Neha 11 months ago

આ લોકો ને ખબર છે ને તું અંતર્યામી છો એટલે!????

Jay _fire_feelings_ 11 months ago

તો મારાં માં કેમ કોરું બતાવે છે...??

Neha 11 months ago

કયા કોરું છે dear emoge છે જો

Jay _fire_feelings_ 11 months ago

મૌન વ્રત છે કે શું... કેમ કોરે કોરું મોકલો છે...??

Jay _fire_feelings_ 11 months ago

તો પછી જેવી દ્રષ્ટિ,, એવી શ્રુષ્ટિ...

Neha 11 months ago

સબ્દો માં પણ ઊંધું સમજાય તો ?

Jay _fire_feelings_ 11 months ago

સમજાય તો જાય.... પણ ઊંધું સમજાય જાય તો.. ઉપાધિ થાય ને...

Neha 11 months ago

કેમ સબ્દો વગર નહિ સમજાય કે?

Jay _fire_feelings_ 11 months ago

આવી કઈ લખ્યાં વગર ની coment કેમ થાય..??

Jay _fire_feelings_ 11 months ago

ઓહો હો... હવે તો ભારે ની માથે પણ ભારે કરી...

View More   Gujarati Microfiction Status | Gujarati Jokes