Gujarati Hiku status by Dimpal Kapadiya on 16-Aug-2019 12:24pm

એ.સી. રૂમમાં
એક બગાસુ રમે છે સંતાકૂકડી
ને
સામે ફૂટપાથ પર
ઊંઘની મહેફિલ જામી છે.

View More   Gujarati Hiku Status | Gujarati Jokes