Gujarati Blog status by Afsana on 19-Aug-2019 12:11pm

કોઈ વ્યક્તિ સાથે કેટલા ચોમાસા ગાળ્યા એ મહત્વનું નથી,
એ વ્યક્તિ સાથે તમે કેટલા ભીંજાયા એ મહત્વનું છે !!

Kamlesh 9 months ago

રણવાસી ને રણવાસીનું નેટવર્ક એમનામ મળી જાય.. હા હા હા

Afsana 9 months ago

Ran ma network na aave ho

Kamlesh 9 months ago

અરરર...ભારે કરી હો.... જીપીએસ ચાલુ રાખવુ હો...

Afsana 9 months ago

Aabhar.... Khovai j gai ti man man address mdyu che

Kamlesh 9 months ago

વાહ.... મને તો એમ કે તમે તો રણમાં ખોવાઈ ગયા હો....

View More   Gujarati Blog Status | Gujarati Jokes