English Shayri status by Patel Priya on 22-Aug-2019 09:15pm

.

alpa talaviya 8 months ago

Hi hirana Vali Priya Patel. ??

Nishit Purohit 10 months ago

ના વિચાર જીંદગી કેવી રહી.. કરી લે મોજ પછી જોજે કેવી રહી. ભલે ને મળ્યા મતલબી લોકો.. હવે મળ્યા બેમતલબી જોને હવે કેવી રહી.. અનુભવે શીખવાડી હશે રીત દુનિયા ની.. અમારી રીત ને અનુભવો, ને કહો કેવી રહી.. નવી સવાર નવો સૂર્યોદય ને નવી દુનિયા.. એહસાસ કરી ને કહેજો કે કેવી રહી.. 'અનુસરી' ને કરી તમે પ્રથમ પહેલ.. અમે આપશું કાયમ સાથ હવે જોને કેવી રહી.. વાત તો અમારી જાણે એવી જ રહી.. કે એને તમારે વખાણી ને કેવી જ રહી..

Maulik Rajput 10 months ago

હજુ તો જિંદગી જીવવાની બાકી છે.

Dhaval Patel 10 months ago

Awesome lines priya ji

View More   English Shayri Status | English Jokes