Gujarati Romance status by priya soni on 23-Aug-2019 11:42pm

ભલે ઝગડીએ , ક્રોધ કરીએ ,
એકબીજા પર તુટી પડીએ ,
એક બીજા પર દાદાગીરી કરવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું .

priya soni 11 months ago

તાણાવાણા ભાગ 9 માની એક કાવ્ય

View More   Gujarati Romance Status | Gujarati Jokes